________________
[૧૪]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્વારકની શાસનસેવા
૨ કેટલાક મહાશયે એ જોધપુરીમાં પાંચમને ક્ષય છે એમ જણાવીને પણ ભાદરવા સુદ ૬નો ક્ષય જણાવ્યે છે.
૩ કેટલાકોએ સ’વચ્છરીના ફેરફારની અપેક્ષાએ ‘મરેલી મા’ જેવી ગણેલી પાંચમને છઠ-અઠ્ઠમ અદિની અપેક્ષાએ તિથિ તરીકે માન્ય રાખેલી હેાવા છતાં ક્ષય ગણી ઉડાવી દીધી છે
૪ દરેક આચાર્ય આદિ દરેક પુનમના ક્ષયે તેરશે ચદશ અને ચઉદશે પુનમની ક્રિયા કરે છે, છતાં કેટલાકએ એ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજે ચેાથની ને ચેાથે પાંચમની માન્યતા ન કરતાં તેમાંના કેટલાક ભાગે તે ટીપણુ' છેડી છાનો ક્ષય માન્યા ને કેટલાકએ પાંચમના જ ક્ષય માની લીધે
૫ શાસ્ત્ર અને રીવાજને અનુસરનારાઓએ તા ભાદરવા સુદ પાંચમના ય હાવાથી ત્રીજના ક્ષય ગણી ત્રીજે ચેાથ અને ચેાથે પાંચમની ક્રિયા કરી અનેક સ્થાને પષણાની આરાધના કરી છે ॥૪૨॥
૬ અમાવાસ્યાને દિવસે ૮-૪૮ પછી ગ્રહણ શરૂ થનાર તે ૧૧-૫૭ મુકત થનાર હાવાથી રાાસ્રાનુસારાએએ તે પાંચ દિવસના નિયમ જાળવ્યો ને ટાળી શકાય એથી અસજઝાય ગણીને ગ્રહણ શરૂ થવા પહેલાં બન્ને વ્યાખ્યાને વાંચી લીધા ! જયારે કેટલાકાએ પાંચ દિવસના નિયમને એલ ઘી કલ્પસૂત્ર પહેલેથી શરૂ કર્યાં ને કેટલાકોએ ગ્રહણના દૂષિત ભાગ છેડી બાકીની અસજઝાયના વખતમાં કલ્પસૂત્રનું વાંચન કર્યું. ૫૪૩૫
છ ગણāણ પદના અથ ‘અમેજન' નથી પણ “તાશ્રવ છે ને તેથી સ`યમથી અનાશ્રવ ને અનાશ્રવથી તપ થાય છે એમ સમજવું ૪૪॥ (સાપ્તાહિક)
૮ સ્વપમિદ્વેતુ નાવિામિ: એ પદ, ૧ સ્વરૂપ ૨ ભેદ ૩ હેતુ અને ૪ લ વગેરેને કહેનારા એમ સ્વ-સ્વમતના શાસ્ત્રાનું વિશેષણ સમજવું ૫૪૫॥ (સાપ્તાહિક)
૯ સૂર્યપુરમા ગેપીપુરા અને વડાચૌટામાં ભાદરવા સુદ ૪ને ગુરૂવારે સાંવત્સરિક પર્વની દિવ્ય ઉજવણી, ભા શુ. પને શુકવારે જંગી વરઘોડો, ભવ્ય તપસ્યાએ (૨૯ ઉપવાસ, ૧૨ દિવસ, ૧૦ દિવસ ત્થા અડ્ડાઇએ) મેોટા પ્રમાણમાં થઈ હતી ૫૪૬॥
૧૦ ગુરૂવારે સાંવત્સરિક પર્વની આરાધના કઠોર-લીમારા-દમણ-ધાર (માળવા)-છાણી અને વેજલપુર વિગેરે સ્થળામાં પુણ્યવંતા પર્વાધિરાજની આરાધના સારા પ્રમાણમાં થઈ હતી ।।૪૬।।