________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા [૧૩], ૪ એટલું તે તમારે જરૂર માનવું પડશે કે- ગૃહસ્થનું જીવન અને ગૃહસ્થને વેષ સાચી સાધુતાને પૂરેપૂરે બાધક છે. કદાચ તેમ માનવા ન દેરાઈ એ તે પણ તે સાધુતાના સાધકે તે નથીજ. જ્યારે સાધુપણાને વેષ, સાચી સાધુતાને કાંઈપણ અંશે બાષક ન થતાં સંપૂર્ણ રીતે સાધક જ છે અને જે એમ છે તે પછી સાધુતાના અથને સાધુવેષ જરૂર લેવા લાયક છે એમ કહેવામાં જ ડહાપણ છે.
૫ તમારું આ સ્થાને એ હકીકત ઉપર ધ્યાન ખેંચવું જરૂરી છે કે ભગવાન મહાવીરે અઠ્ઠાવીસ વર્ષ થયા પછી બે વર્ષ ત્યાગ કર્યા વિના ઉંચી ભાવના અને ઉચ્ચ વર્તન રાખ્યું છતાં શાસ્ત્રકારોએ તે વર્ષો સાધુપણાના હિસાબમાં ન ગણ્યા. કુદરતથી સાધુપણાની સાથે થનાર મનઃ પર્યાયજ્ઞાન પણ ન જ થયું એ વાત જે તમે સમજ્યા હત તે સાધુતાના ચિહ્નરૂપ સાધુના વેષ કે તેના ત્યાગ અને જ્ઞાનની કિંમત બરોબર જ કરત.
૬ શાસનપ્રેમી લોકોને સત્યની પ્રીતિ ને ગવેષણ છે તેને હજામે ભાગ પણ સુધારકના નામે સગવડીઓ પંથ સાચવી શાસન અને તેના સેવકોને બેટી અને અધમરીતે અસભ્યતા અને અસત્યતા અને અસત્યરતે સતાવનારાઓમાં જણાતું નથી. અને જણાવવાને સંભવ પણ નથી. જો આ વાત ખેતી કરવા તમે સુધારકના અત્યાર સુધીના લેખેની સત્યતા સાબીત કરી આપવા જોખમદારી લઈ આવતા હે તે ખરેખર ખાસ ખુશીને પાર રહેશે નહિ.
૭ વડોદરાનો મુસદ્દો વાંચવાને તસ્દી લીધી ન હોય તે તસ્દી લઈને વાંચી જેવાની જરૂર છે. અને બરોબર ધ્યાન દઈને વાંચવાથી તમને માલમ પડશે કે મુસદો નાટકીયાના વિષને રોકતે કે શિક્ષાપાત્ર ઠરાવતે નથી; પણ જેથી સંસારત્યાગ થાય અને ધર્મધ્યાનમાં રહેવાને પ્રતિજ્ઞા થાય એવા વેષવાળી દીક્ષાને જ રેકે છે. . આ હકીકત વિચારતાં જે તમને પ્રભુ મહાવીરના માર્ગને ઓળખે તે આ સમાચક પ્રયત્નની સફળતા ગણે (સમજાય) ૪. (રાજનગર પત્ર)
સિદ્ધચક વર્ષ ૧ અંક ૩ ટાઈટલ પિજ ૪ (સ. ૧૯૮૯)
સસાલોચના અને નોંધ ૧ દરેક આચાર્ય આદિ પદસ્થ અને સાધુઓ દરેક વર્ષે મહિને અને પક્ષમાં જોધપુરી ચંડ શુગંડુ પંચાંગને આધારે તિથિ અને પર્વો કરે છે. છતાં આ વર્ષે કેટલાક માત્ર સંવછરીના પર્વ માટે જ તે ટીપણું ન માનતાં બીજાં ટીપણું માન્યાં છે. ૪૧