________________
[૧૮] સાગર સમાલોચના સંગ્રહ થાને આગદ્વારકની શાસનસેવા લખે. ખરતરને માત્ર ઉદયની અપેક્ષાએ કહેલું જે વાકય છે તેથી કહાગ્રહ પિષ અને ૪ થે પૃષ્ઠ આરાધનામાં “આઠમ જ કહેવાય છે એ વાત ઉભયમાન્ય છતાં ન લેવી તેનું કારણ આરાધકદશાની શૂન્યતા ન હોય તે સારું ?
૬ પિતે જગતની નિંદા કરે છે તે વસ્તુનું સ્વરૂપ, અને પિતે શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ ખાપથ અને ભેળસેળ પંથ કહાડી શાસન ડહોળી નાંખે એને અમે શાસનવાળા હિતશિક્ષા માટે જે કાંઈ બેલે તે છે બીપણું છે એમ કહેનારા દુભવ્યની કેટીમાં જાય નહિં તે કલ્યાણ ગણવું. ll૧૨૪
(વીર (?) શાસન) ૧ પ્રવચન પરીક્ષાની મહત્તાના લેખમાંજ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એ લેખને એવી રીતે જન્મ જ જિનચંદ્રની પડી છે કે- જે તમારા પક્ષ તરફથી સમાલોચના માટે મોકલી હતી તેથી છે સાચા શાસનને અનુસરનારા તપાગચ્છની તમે ખોટી રીતે અને પેટ ભરીને નિંદા કરે અને તે તપાગચ્છવાળા સહન કરે અને સાચી વસ્તુ પણ ન કહે એ કેમ બને ? i૧૨૫૦ - ૨ શ્રી ભદ્રબાહુસ્વામી શતકેવલી હોવાથી પ્રરૂપણામાં કેવલી છે, માટે તેઓને કલિકાલ સર્વજ્ઞ તરીકે કહેવા તે અણસમજુઓ જ સારૂં ગણે. ૧૨૫૧
૩ ભાદરવા સુદ ચોથ કે પાંચવા માટે શ્રી કલ્પસૂત્રની રચના નથી થઈ. પણ અવસ્થાનરૂપ પર્યુષણ વખતે પાંચ રાત્રિએ શ્રુતકેવલીમહારાજે ઉદ્ધરીને તૈયાર કરેલું તે પહેલાં કહેવાતું હતું અને હવે વંચાય છે. ૧૨૫૨
* ભગવાન મહાવીર મહારાજા જેવા અને યાવત્ શ્રી દુર્બલિકા પુષ્પમિત્ર કે શ્રી કૃષ્ણાચાર્ય જેવા શાસનના નેતા ન હોવાથી તેમજ મણિનાગ જેવા શ સનના ભકતે ન હવાથી જ ખરતરથી આટલી બધી સ્વચ્છંદતાવાળી અને સૂત્રવિરોધી હીલચાલે ચાલી રહી છે. ૧૨૫૩
_H = + ૧ શ્રી હરિભદ્રસૂરિજી અને શ્રી અભયદેવસૂરિજીના વચનની વિરૂદ્ધ જિનવલશે કરેલી છ કલ્યાણકની પ્રરૂપણા (અ ગે) ખરતર કબૂલ કરે છે કે-“ સમગ્ર સઘને વિરોધ છતાં જિનવલ્લભે યવન પછી બીજે નંબરે આવે તે ગર્ભાપહાર” નામનું, નહિ કેગર્ભપક્રમ’ નામનું છઠું કલ્યાણક જાહેર કર્યું હતું. ધ્યાન રાખવું કે પાંચમું નિર્વાણ કલ્યાણ ગણાય છે, તે શું છઠું ગર્ભાપહાર માનતાં તે મોક્ષ પછી માનશે ? ૧૨૫૪