________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગોદ્ધારકની શાસન સેવા
[૧૭] ૬ અનાચારથી ઉત્પન્ન થયેલા મનુષ્યને દીક્ષા આપતાં કે છ કાયના વધથી બનેલા મંદિરમાં દર્શન કરતાં તેમના મુનિઓને દિગંબરોએ શું અનાચાર અને આરંભને અનુમદનાર માન્યા છે ? જે નહિં, તે પછી “ચર્મ ચકીને અપવાદ પદે થતે ઉપગ કેમ દુખે ? લકનો આહાર કેમ માને છે ? ૧૨૪છા
(જૈન દર્શન) ૧ તવતર ગિણીના અનુવાદકે અને વિવેચકે પિતાનું નામ, અનેક મહિનાઓથી સાપ્તાહિક પેપરમાં અનુવાદ અને વિવેચન આપવામાં આવે છે છતાં જાહેર કર્યું નથી. તે જે જાહેર થયું હોત તે તેમાં જે જુઠાની ઝડીઓ ઠેકાણે ઠેકાણે વરસી છે તેને જે તે અનુવાદાદિ કરનાર માર્ગની અપેક્ષાવાળો લાગે તે વિચાર કરી શકાય
૨ જેઓ સાચા માર્ગના ખપી હોય અને શ્રી જિનેશ્વર મહારાજના કથનને માનવા માગતા હોય તેઓને તે આ અનુવાદક અને વિવેચકના આજ્ઞા આદિ વચને, કેવલ કલ્પિત તથા શાસ્ત્ર અને પરંપરાને લેપવાવાળા અને વિરોધી છે માટે તે માનવા યોગ્ય નથી.
૩ જો તે અનુવાદક અને વિવેચક, વ્યવસ્થાપૂર્વક પિતાનું મૃષાવાદીપણું કબુલવા સાથે તે સુધારવા તૈયાર હોય તે તેનું જુઠાણું જાહેર કરવા બીજો કોઈ શાસનપ્રેમી નહિ નીકલે તે તે તત્વતરંગિણના અનુવાદકે શબ્દાર્થો ખોટા કર્યા છે, જાણી જોઈને જ કદ્રાગ્રડથી જ વાકના અર્થો અને અતિદેશના ખેટા અર્થો કર્યા છે તથા પ્રકરણથી પણ વિરૂદ્ધ અર્થે કદ ગ્રહથી કર્યા છે તે જાહેર જણાવાશે. ૧૨૪૮ - ૪ શાસ્ત્ર, જ્યારે ક્ષીણ પર્વતિથિને પૂર્વ પ્રબલ પર્વતિથિમાં સમાવી દેવાનું કહે છે અને વૃદ્ધિ હોય ત્યારે પહેલી તિથિને અપર્વ ગણવાનું કહે છે. આ અંકનું લખાણ, શાસના ખેડાં સિકકાવાળું અને કદાગ્રહવાળું જ છે શાસકાર તપસ્યાના ઉદેશવાળી કલ્યાણકતિથિ પણ ઉત્તરદિનની તપસ્યાને ગણવાથી જ કરવા કહે છે અને પાક્ષિક અને પૂર્ણિમાના અનુષ્ઠાને ભેળાં કરનારને અનુષ્ઠાનને લેપક અને મૃષાવાદી કહે છે. વળી પ્રબલ અને અપ્રબલ પર્વની કલ્પના પણ સમાવવાના કદાગ્રહથી જ છે, વળી વધેલી તિથિમાં પહેલી તિથિ, તે તિથિના સૂર્યોદય વાળી જ નથી ગણાતી છતાં કદાગ્રહથી બેખું આઠમ વગેરે કહે છે શ્રી વિજયદેવસૂરગચ્છની સામાચારીના જુનાં પાના જાહેર થઈને પુનમની વૃદ્ધિએ તેરસ જ વધારાય એમ નકકી થયા છતા બેખામાં જ ખખડે તેના વચનને ભરોસે તે જૈનવેષધારી પણ રાખે નહિ
૫ ચઉદશના ક્ષયે તેરસને દિવસે તેરસ બેલાય જ નહિ, કિન્તુ આશકે તે ચઉદશ જ કહે છે અને તે તેરસને “તેરસ છે એમ કહેનારો મૂMશિરોમણી છે એમ સ્પષ્ટ થયા છતાં જેઓ ભેળસેળવાદી થાય તેને કદાગ્રહના કૂવામાંજ કહેવાવાનું હોય અને તેથી જ હાલમાં જેઓ ન પડે આવું શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ લેકોને ઉંધા પાટા બંધાવવા