________________
[૧૪]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ૨ તાર, પત્ર અને ઉપરથી સાબીત થયું છે કે તા. ૧૭-૬-૩થી પહેલાં અને પછી પણ પુનાવાળા સાધુઓને ખંભાત શાસ્ત્રાર્થ કરવા આવવું જ હતું.
૩ શેઠ નગીનભાઈના શ્રી લબ્ધિસૂરિજી ઉપરના તાજા પત્રથી પણ નકકી થાય છે કે બુધવારવાળા તરફથી આચાર્ય લબ્ધિસૂરિજી. ઉપાધ્યાય જ બુવિજ્યજી કે મુનિરાજ કલ્યાણવિજ્યજી એ ત્રણેને હાજર રહેવાનું જે તા. ૧૭મીના પત્રમાં તેઓએ જણાવ્યું હતું તે કલ્પિત હતું અને કેઈએ ખંભાત શાસ્ત્રાર્થ કરવા આવવક બુલ કર્યું નહોતું અને તેથી ત્રણમાંથી કઈ નહિ આવે, સુલક આવે, કોઈ ન આવે એવી શરતે જામનગરથી ગુરૂવારવાળા સાધુઓને આ શેઠ નગીનભાઈ, ઉનાળામાં ખંભાત સુધી તગડાવવા માગતા હતા અને પુના તથા અમદાવાદવાળાને ત્યાં રાખવા (માગતા) હતા.
૪ મુનિરાજશ્રી કલ્યાણવિજયજી, જે મધ્ય સ્થાને આવ્યા હોત, પ્રતિનિધિપણને બુદ્દો ઉઠાવ્યું ન હોત અને નકકી થયેલ કમિટિને માની હતી તે અત્યાર સુધી સંવછરીના વારને નિર્ણય થઈ ગયે હેત.
૫ લિખિતશાસ્ત્રાર્થની બાબતમાં પણ શ્રી કલ્યાણવિજયજી છુપી રમત રમે છે વાદી પ્રતિવાદીના પુરાવા, બારેબાર શાસ્ત્રીએ આદિ પાસે મેકવે છે ! બધી રીતે પરસ્પર જાણ કરાય, શ કા સમાધાન કરાય, સાચા જુઠાપણાની પરીક્ષા થાય પછી જ ન્યાયધીશની માફક શાસ્ત્રીઓ નિર્ણય આપે તે વ્યાજબી ગણાય. તે રીતે તે તેમણે કબુલ કરી જ નથી,
૬ વાદીમાંના આચાર્ય કે વૃદ્ધિ, પ્રતિવાદી ચૂંટે અને પ્રતિવાદીના આચાર્યાદિ વાદી ચૂટે એ ન્યાય કર્યો ?
૭ ત્રીજને ક્ષય માનનારા બીજા સમુદાયમાં નથી તે ખાને એ ખુ માનનાઓને કેમ ખસેડાય છે ?
૮ શાસ્ત્રમાં અને જગતમાં પણ “એકેક પ્રતિવાદી સામે વાદમાં ન ઉતરાય” એમ કરનાર કેટલે સમજદાર ગણાય ?
૯ શ્રી કલ્યાણવિજ્યજી, જે રૂપે પર્વતિથિને ઓછું કરાવે તે રૂપે ફેર કઈ વાહને કરી શકે નહિં અને ત્રીજની વૃદ્ધિને વાદ પણ કઈ ફેર ન કરી શકે એ ન્યાયની વાત છે છતાં કેમ નથી સૂઝતી ?
૧૦ ત્રીજની વૃદ્ધિ માનનારા બીજા ન હોવાથી આચાર્યદેવના પક્ષમાં કઈ (એ) દાખલ થવાનું નહિ રહે અને પછી બેલવાનું પણ નહિ રહે; પણ “પર્વ તરીકે બેખા પાંચમવાળા વચમાં ન આવે કે પછી ન બોલે.’ એ શ્રી કલ્યાણવિજયજીએ નકકી કરેલું જ હશે?