________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૩] ૬ પૂર્વ તિથિએ અને ઉતરતિથિએ આ સપ્તમીવાળા અર્થ છેટા અને કદાગ્રહના છે. પૂર્વ અને વર એમ પ્રથમાન્ત પદે છે લાય અને કાર્યને વિશેષણ માનનારે તિથિ આદિનું કર્મ પણું નથી જાણ્યું ક્ષયે ના અર્થમાં માંખી પણ હસે હસે તેમ છે.
૭ અપવાદસ્થાનને પામેલે મંદસંહનની, ઉત્સર્ગ કરે તે વિરાધક થાય. પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિ વખતે ઉદયને અવકાશ લેવા જાય તે અગ્ય જ થાય ૧૨૪રા
૮ “ચઉદશના ક્ષ તેરસ છે એમ કહેવું જ નહિ. જો કે તેરસ, તે દિવસે ઉદય અને સમાપ્તિવાળી છે છતાં “ચઉદશ જ છે; એમ કહેવું એમ તત્ત્વતર ગિણકારે ચકખી રીતે અપર્વને ક્ષય કહે છે. છતાં ન માનવાની (માનનારની) દશા જ્ઞાની જાણે. પર્વતિથિની વૃદ્ધિમાં બીજા પર્વને જ ઉદયવાળી તિથિ માનીને પહેલાની તિથિને ઉદય વગરની માની અપર્વની જ વૃદ્ધિ જણાવે છે. ઉત્સર્ગોપવાદને વ્યત્યય ન છતાં કહે તે આરાધક કેમ ?
( ૯ અપવાદનું બળવાપણું માનવું કે લૌકિક છે” એ બોલનાર લેકોત્તરમાગથી - ન ખસે તે સારૂં, ક્ષય અને વૃ માં અછતા ઉદયમાં પર્વ પણું અને પ્રથમ ઉદયવાળીનું
અપપણું માનનાર ઉદયને એકાંત નહિ જ લે. વૃદ્ધિમાં બનેય ઉદયવાળી છતાં એકને આરાધનાર “ઉદયમાં હોય તેની આરાધના કરવી જ જોઈએ’ એમ કેમ બેલે ? ૧૨૪૩ - ૧૦ શાસ્ત્રકાર પુનમના ક્ષયે ત્રયોદ્રશીવતો : એમ દ્વિવચનથી સ્પષ્ટપણે પુનમના ક્ષયે તૈસે ચઉદશ અને ચઉદશે પુનમ કરવાનું કહે છે, અને તેવી પરંપરા પણ છે છઠને અભિગ્રહ પકખી માસીમાં હોય અને એક જ દિવસે એનું પચ્ચકખાણ લઈ બીજે દિવસે પુરૂં કરે. કહ્યું કે એક દિવસે અનેક હોય તિથિ તે એક દિવસે એક જ આરાધાય. પર્વની વૃદ્ધિ કે ક્ષય ટીપનામાં હેય પણ તેની આરાધના તે ઉડે પણ નહિ. અને બેવડાય પણ નહિ. ખેટા પ્રશ્નો પક્ષને માથે ન નંખાય. (વીર (8) શાસન)
૧ પ્રભાવક ચરિત્રમાં શ્રી ભદ્રગુપ્તસૂરિની નિયમનું પછી જ શ્રી આયંરક્ષિતનું ઉજજથિની આવવું જણાવે છે અને આવશ્યકમાં કૉંfr/ મત્તે એમ છે. I૧૨૪૪
| (એક પત્ર)
ક ક . સિદ્ધચક વર્ષ ૫ અ ક ૧૭ ૧૮ ૧૯૯૩ જેઠ માસ સમાલોચના
૧ બુધવારપક્ષ તરફથી આચાર્ય રામચંદ્રસુરિજી આદિને શ્રાવક તરફથી મુબઈથી સંવછરીના વાર સંબંધીને શાસ્ત્રાર્થ કરવા વિહાર કરવાને તાર આવે કે-તે જ દિવસે ગુરૂવારની સંવછરી કરનાર આચાર્યો શાસ્ત્રાર્થ માટે ખંભાત જવા વિહાર કર્યો છે એ જગજાહેર છે; છતાં પુના અને અમદાવાદથી એક ડગલું પણ નહિં ખસનારા કયા મુખે પિતે શાસ્ત્રાર્થથી ખસ્યા નથી એમ જણાવે છે ? ૨૫
એ
છે
ક