________________
[
સાગર સમાલોચના સંગ્રહ થાને આગામે દ્ધારકની શાસનસેવા ૨ દશવૈકાલિકને ઉદ્ધાર, વિકાલે થયે છે એમાં વિકાસને અર્થ, અકાલવેળાએ કરનારાઓએ સમજવું જોઈએ કે- ત્રીજી પોરસી પૂરી થતાંના વખતનું નામ વિકાલ છે. ૩૧
૩ સામાયિકના અનુક્રમે અનુયાગ કરવાને અનિદેશ છે. ભગવાન શય્યભવસ્વામીએ ઉદ્ધાર કરતાં દશવૈકાલિકના ઉદ્ધારની પહેલાં સામાયિકાદિની વ્યાખ્યા કરી હતી ને પછી ઉચધાયું એમ કહેવું તે અગાન ગણાય ll૩૨ાા (ચિત્રમય૦)
૪ મુઠ્ઠિસહિય પચ્ચકખાણ, નવકાર ગણીને પારવાની જરૂર ખરી જ ૪૩
૫ લુખા નવી કરનારે લીલેરી શાક, સૂકો મેવે વાપરવા ઠીક નહિ. અજમે, ધાણાજીરું, મરી, તજ, લવિંગ ઇત્યાદિ કોઈક સ્થળે વપરાય છે ૩૪
૬ પ્રતિક્રમણ પુરૂં થયા પછી સામાયિક પરવાના આદેશની જેમ લેવાને આદેશ માગી સામાયિક લેવાય રૂપા
૭ દુધ બે વખત ઉકાળીને પીવામાં તેમાં ઓછી વસ્તી વસ્તુ નખાતી હોય તે તે ચૌદ નિયમને અંગે જુદા દ્રવ્ય ગણાય l૩૬
સિદ્ધચક વર્ષ ૧ અંક ૧૧ પૃ. ૨૫૪
સમાલે ચના - ૧ આચારપ્રકલ્પ એ નિશીથસૂત્રનું બીજું નામ છે. તેમાં અગ્યારમે ઉદેશે દીક્ષા અને વડીદિલને અધિકાર છે તેમાં દીક્ષાને અંગે ૧ ગોચરી, ૨ અચિત્તભેજન, ૩ અસ્નાન, ૪ ભૂમિશગ્યા, ૫ કેશલેચને અંગીકાર છે. બાકી છકાયજીવની રક્ષા વિગેરેની પરીક્ષા, દીક્ષા પછી અને વડીદીક્ષા પહેલાં જણાવેલી છે. ૩૭ગા
૨ વસુદેવ હિંડી કરતાં જુદા રૂપ શ્રી નેમિચરિત્રમાં શ્રી કૃષ્ણ મહારાજનાં પાંચ ભવ કહ્યાં છે. ૩૮
સિદ્ધચક વર્ષ ૧ અંક ૧૧ પૃ. ૩૩૬
સમાલોચના ૧ જૈન સમાજમાં ચાલતા મતભેદનું નિરાકરણ કરવા હર કોઈ સાચા સાધુ – સાધ્વી શ્રાવક અને શ્રાવિકા દરેક પક્ષે ઇતેજાર જ છે. હરકોઈ ધર્મ કે સમાજમાં મતભેદ ઉભા થતા નથી કે ચર્ચાઓ થતી જ નથી એમ તે નહી જ. પૂર્વકાલમાં પણ અંદર અંદર મતભેદ પડી યાદ વિવાદ અને ચર્ચાઓ થતી હતી અને દરેક પિતાપિતાના મતે જનતા