SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગધારકની શાસનસેવા [૯]. ૨૦ સૂક્ષ્મનિગદમાં વ્યવહારમાં આવી ગયેલા વ્યવહારરાશિયા પણ અનંતા છે. ર૩ ૨૧ વ્યવહારરાશિમાં આવે ને સમ્યકત્વ પામે તે જ ભવ્ય છે એમ નથી. કારણકે બધા ભવ્યને સમ્યકત થાય અથવા સમ્યકત્વ પામે તેટલા જ ભવ્ય કહેવાય એવું જૈન દર્શનને માન્ય નથી. ૨૪ ૨૨ સિદ્ધભગવાનના અનંતા છે, જેમાં તે સમાય તેમ એક ક્ષેત્રે રહી શકે છે ૨પા ૨૩ પંચસૂત્રમાં દુઃખ આદિ અને અલ્પ આયુષ્યનું જે છેટું કથન છે તે માતપિતાના ધર્મ માટે નથી, પણ પિતાને ચારિત્રની રજા મળવા માટે છે. વળી ત્યાં પ્રતિબંધ’ શબ્દ, સંયમ લેવાના જ અર્થમાં છે. રજા ૨૪ “સમુદાયે કરેલાં કર્મ સમુદાયે ફળે છે ને તેથી સમુદાયને સંબંધ શરૂ રહે છે એ કથન, મા-બાપને સાથે સાધુપણું લેવા માટે સમજાવવા સારૂં છે ર૭ી જતા શબ્દને અર્થ, જૈન શાસ્ત્રને જાણનારા “જગલ’ એ કરે છે મતની જગે પર “મા” એ પાઠ કરે તે ભૂલ છે ૨૮ અસભ્યતદીક્ષાને વિષમય’ કહેનારા રીતિની અયોગ્યતાને વસ્તુમાં નાખી દઈ મોટી ભૂલ કરે છે. શું તેઓ માતાપિતાની રજા વિના થયેલ લગ્નને ગેરકાયદેસર માને છે ? અથવા તેવા લગ્નથી થયેલા સંતતિને વારસદાર ગણતા નથી ? શાસ્ત્રમાં બાલ, વૃદ્ધ, ચાર અને નિષ્ફટિકાથી લીધેલ દીક્ષાવ ળાને સાધુ, આચાર્ય, યુગપ્રધાન અને ટેક્ષગામી માન્યા છે આમ છતાં જેઓ દીક્ષા વસ્તુને જ અયોગ્ય ગણે તેઓની ઘાનત સાધુ સંસ્થાને નાશ કરવાની છે એમ સ્પષ્ટ થાય છે પરલn (૨૦૧૦,૦) [III ]] [I ] સિદ્ધચક્ર પાક્ષિક વર્ષ ૧ અંક ૧૦ પૃ. ૨૪૦ સમાલોચના ધ - દેનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિકપત્ર તથા ટપાલ વિગેર દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો. આક્ષેપ અને જિજ્ઞાસાના સમાધાને અત્રે છે..તંત્રી) ૧ શાસન કે સાધુનો પ્રત્યેનીક હોય તેના પણ મરણને અનુમોદવું તે સાવદ્ય (પાપ) વચન છે એ ઉલ્લેખ શ્રી ઉત્તરાધ્યયન ૧ અધ્યયન અને દશવૈકાલિક અધ્યયન ૭ની અંદર છે. ૩૦૧
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy