________________
[૧૬] સાગર સમાલોચના સંગ્રહ થાને આગમ દ્વારકની શાસનસેવા ક્ષયે તેરસે ચઉદશ અને ચઉદશે પુનમ કરનારને વૈયાકરણપાશ કહીને ગાળ દે છે, અને યુકિત કે લેખ આપતા નથી (૪) વળી તે લોકોને શાલિવાહને ચેથ કરાવ્યાનું જ્ઞાન નહિ તેથી તેઓએ ધ્રુવસેને ચોથ કરાવી' લખી માયું છે, અને (૫) એ પ્રમાણે સંવછરી પરિવર્તનનું સ્થાન પ્રતિષ્ઠાન છે, પણ વડનગર નથી. એ પણ તેર બેસણવાળા સમજ્યા નથી એ બધું ખરૂ પણ તે બેસણાના લેખથી જ સાબીત થાય છે કે વિદ્વાને, પુનમના ક્ષયે તેરસે ચઉદશ અને ચઉદશે પુનમ કરતા હતા. એ હકીકતવાળી પ્રત છે તે ઠીક છે. ૧૦૫૮
શનિવારવાળા પુનમના લયે તેની આરાધના કઈ વખત તેરસે અને કોઈક વખતે ચઉદશે જણાવે છે. વળી શ્રી હીરસૂરિજી બીજી અગીઆરસ વગેરેને ઔદયિકી કહીને પહેલીને અનૌયિકી ગણાવી તેને પૂર્વ તિથિમાં નાંખે છે તે નથી માનતા એ નકકી છે. ૧૦૫૯I.
| (લીંચ-શ્રી કુમુદસૂરિ) ૧ સૂત્ર-નિર્યુકિત-ભાગ્ય-ચૂર્ણિ અને હારિભદ્રીયાદિ વૃત્તિને બનવાના વખત સુધી કર્મ માસ કે-જે નિયમિત ત્રીશ દિવસને જ ગણાય. તેના આધારે જ હિસાબ અને પ્રવૃત્તિ હતી. અને તેમાં વૃદ્ધિ કે હાનિ કોઈ પણ તિથિ ગણાતી રહેતી” આ સદી વાત ન સમજનારા ભાદરવા સુદ ચોથમાં ચમકે છઠ આદિને બેવડી માનીને પણ પશ્ચાસ અને સીત્તેરની ચર્ચા કરે, ૧૦૬.
૨ ભાદરવા સુદ ચોથની સાથે સંવછરીનું નિયત પણું, એ વાક્યને વગર સમયે વળગવાવાળા જ એમ બોલે કે “ભાદરવા સુદ પાંચમને ક્ષય હોય તે એ શું ? અને પાંચમ બે હોય તે એ શું ?' તેમ બેલનારે શું જેથને ક્ષય (હોય) ત્યારે શું ક્ષયે પૂર્વાના વચનને આગળ નહિં કરે ? અર્થાત્ ઉદયવાળી ચુથ ન હોય અને ત્રીજ, ઉદય અને સમાપ્તિ ઉભયવાળી હોય તે શુ જેથને ક્ષય માની વચ્છરાને ઉડાવી દેશે ? કહો કે એમ નહિં જ કરે; પણ ઉદય અને સમાપિતવાળી ત્રીજ છે, છતાં તે દિવસે ઉદય વિનાની અને એકલી સમાપ્તિવાળી જ થ છે, છતાં ચોથ તે દિવસે (ત્રીજના) જ કરશે. એટલે ન રહ્યો ઉદયને મુદ્દો અને રહ્યો ઉઢય તથા સમાપ્તિ ઉભયનો મુદે ! માત્ર ક્ષયે પૂર્વાના મુદ્દાથી જ ત્રીજની સવારથી બીજા સૂર્યોદય સુધી એથની જ ક્રિયા કરશે ! તે પછી કહેવું જ પડશે કે – ક્ષય પૂ.ને પ્રભાવ રાખીને એથની સંવછી નિયત છે તે પછી વૃઢૌના નિયમને કેમ ખસેડી શકશે ? શું બે એથે હશે તે ઉદયના નામે બે સંવછરી કરશે ? કહો કે- વૃઢ.ના નિયમને અનુસરીને બીજી એથે જ સંવરી થશે એટલે સ્પષ્ટ થયું કે-સંવછરીનું જે ચોથની સાથે નિયતપણું છે તે વૃદ્ધ.ના નિયમને જાળવીને છે તે પછી તે જ વૃતીના નિયમથી જે ચોથ ન મનાય તે પાંચમ પણ બે કેમ મનાય ? સામાન્ય રીતે કોઈપણ પર્વ તિથિક્ષયે તેની પહેલાની કરવી