________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
[૧૬૧] વિશેષથી વરાધિલાભ પછી પરોપકારી જ હોય છે.” તેમજ તેઓ ભગવાનના – આદિ સમ્યકત્વને જ વરાધિ ગણાવે છે, જયારે લલિત વિસ્તરા આદિથી “આદિસમ્યકત્વ અને વરબોધિ જુદાં છે. છેવટે તેઓ ભાવતીર્થકર માટે કહેલા પુરૂષેત્તમ પદની વ્યાખ્યાના માત્ર પદને “તીર્થકરના અનાદિભવને લગાડી “અનાદિ પરોપકારીપણું' લગાડે છે. અનાદિકાલથી તીર્થ કરેના તે ભવને માટે અને અષ્ટકજીના ભાવાર્થ સાથે વરબધિલાભથી તો પરોપકારી હોય જ છે. ૧૦૫પા
૪ જુઠાને વળગવું અને સાચાને સમાવું એ વીરશાસનનું નહિ, પણ કથીરશાસનનું કાર્ય કહેવું પડશે એ તે ચોકખું છે સારે મા શબ્દ અધમ સ્થાને રખાયે છે. ૧૦૫
૫ તે છાપાએ કરેલી ઉશ્કેરણીના ઉત્તરમાં “સંમૂચ્છિમના સંતાનીયા’ શબ્દ લખાચેલે છે. પછા
- તેઓ પંચવસ્તુના વચનથી પરીક્ષા માટે છ માસ દીક્ષા રોકવા’નું કહે છે. ધર્મબિંદુનું ભાષાંતરકારેએ તે પરીક્ષા, ‘વડી દીક્ષાને જ લાગુ પાડી છે.” . ૭ વાલી મુનિએ “સર્વથા રાગદ્વેષ રહિતપણે રાવણને શિક્ષા કરી’ એમ તેઓ કહે છે, આપણે ‘અંગત રાગ દ્વેષ વિના કરી” એમ કહીએ છીએ.
૮ પાંચમ બે નહિ માનનારાઓને પાંચમની સંવછરી કરી કહીને તેઓ માયામૃષાવાદ સેવવા સાથે જુઠા કલંક દેનાર થાય છે.
૯ તેઓ તવતરંગિણી આદિ શા અને પરંપરાને ઉઠાવીને પર્વતિથિના ક્ષયે અપર્વતિથિને ક્ષય ગણાવાની ના પાડે છે અને જુઠાં પંચાંગ કહાડી લેકને ધર્મ આરાધના કરતાં ડહાળે છે.
૧૦ તેઓ જુના લેખોથી પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિને લેખ છતાં બે પુનમ માને છે અને પર્વતિથિના નિયમવાલાને પણ પહેલી તિથિને પાંચમ આદિ કહે છે અને પાળવા ના પાડે ૧૦૫છા
૧૧ ને પાઉડર અમૂલ્ય વસ્તુ માટે અયોગ્ય લાગે તે વિનયપૂર્વક ખુલાસો કરે. અત એવ આદિના ભેદ પણ બીજા છે.
(હેસાણા-વાડીલાલ) ૧ તિથિક્ષય વૃદ્ધિવિચારના લખનાર તેર બેસણાં છે એ વાત ચોગ્ય માની વર્તવું એ એક અજ્ઞાન છે. કેમકે તે લેખ (૧) પુનમની પકખી માનીને તેરસ સહિત પકડી ન હોય એમ કહે છે. અને (૨) છઠ અને આઠમની માફક તેરસ અને પકખીને અંતર જણાવે છે. વળી (૩) વ્યાકરણ પ્રમાણે શાસને અર્થ કરનાર અને તેને લીધે પુનમના ૨૧