________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૧૫] ૭ બે સાથે પર્વતિથિએ ન હોય તે પ્રસંગનું લખાણ, બે સાથે પર્વ હોય તેની ચર્ચામાં જોડાય નહિ ૧૦૪રા
૧ જૈની શાસ્ત્ર પ્રમાણે તિથિ કે પર્વતિથિની વૃદ્ધિ થાય છે તેવી માન્યતા છે નહિ અને હતી પણ નહિ. જુઠાં હાંકવાની ટેવની હદ કઈ ? શ્રીમાન કલ્યાણવિજયજીએ પણ ક્ષયની જ વાત લખી છે. અને લૌક્રિટીપનાથી ક્ષય ને વૃદ્ધિ બંને મનાય છે, ને તેથીજ ભીંતીયામાં તેને પ્રસંગે પૂર્વની અપર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ કરાય છે. જૈનશાસ્ત્ર અને પરંપરાથી તમારાં ટીપનાં છેટા અને લેકોને ધર્મારાધનામાં ભમાવવાના કાર્ય સિવાય બીજું કાર્ય કરનારાં નથી ૧૦૪૩
(જૈન પ્રવચન) ૧ પર્વતિથિના ક્ષયે પ્રથમની અપર્વતિથિને ક્ષય અને વૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરાય છે અને તે મુજબ જ શ્રીસંઘ માને છે ને કહે છે. જેને તે વિરૂધ લાગતું હોય તે શાસ્ત્રાર્થથી સભા દ્વારા નકકી કરે, તે પછી સઘને વિચાર કરવાને રહે. પંચાગોની હાલ જરૂર નથી ૧૦૪૪
(મુંબઈ, સુરત) - ૧ સંવત ૧૧૩૦ અથવા ૩૪માં અભયદેવસૂરિજી મહારાજ કાલ કરી ગયા હતા, તેઓએ પિતાની પાટે તે શ્રી વર્ધમાનસૂરિજીને થાપ્યા હતા. ૧૧૬૮માં તે જિન વલભ કૂર્ચપુરીય જિનેવરને પોતાના ગુરૂ જણાવે છે. છતાં પાટનો સંબંધ જોડાય છે તે વિચારવું મહારાજ. આત્મારામજીએ સંવેગિપણમાં સાધુસંતતિના વૃક્ષસ્કંધ (માં) શ્રી બુટેરાયજી મહારાજને ગુરૂ ગણ્યા છે. અને કહ્યા છે ૧૦૪પા
૨ સાવ ઘમો ૪ વચ્છિના તે ગાથા માનનારે તીર્થોદ્ધારપયને શુદ્ધવૃત્તિથી જે. હાલ અવધિજ્ઞાનવાળા ન દેખાય તેથી અવધિને વ્યુ છે કહેનાર શાસ્ત્રાનુસારી તે ન જ હોય ૧૦૪૬
૩ શ્રી અભયદેવસૂરિજીની “શ્રાવકની પ્રતિભાવહનને નિયત કરવાની વાતમાં પિતાની પર પર લગાડનાર શુ વાઘની પરંપરા તપાસે ૧૦૪છા (જયપુર-કવીન્દ્ર)
૧ જૈનપ્રવચને વ્યવસ્થાપક દ્વારા જુની અને કલ્પિત વાતે માટે લખવા માંડયું છે, તેની ખરી સમલેચના તે અધિકાર પૂરો થશે ત્યારે થશે માટે ત્યાં સુધી વાંચકેએ અભિપ્રાય બાંધ નહિ. ચોમાસામાં ભાવિત આત્મા શ્રાવકાદિને દીક્ષા આપવાના પાઠ સ્પટ છે. ૧૯૪૮
ને
૨ જમvટમ એ ચકખો પાઠ ન માન અને જ્ઞન્માષ અર્થ ક૫ કે અષ્ટમ આઠમું' એવો અર્થ ન કરતાં પૂર્ણ આઠ” અર્થ કરે, તે સ્પષ્ટમ ડું છે.