________________
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્વારની શાસનસેવા
સિદ્ધચક્ર વર્ષ ૫ અંક ૨ ૧૯૫૨ આસા વદી ૦))
[૧૫૩] સમાલાચના
૧ જો તિથિસમાપ્તિને દહાડે પતિથિ માનવી હાત તે ઉદ્દય, ક્ષય અને વૃદ્ધિ માટે જુદાં જુદાં લખાણેાની જરૂર નહોતી. તમારા પ્રભુને પૂછે કે સમાપ્તા તિથિર્માંન’ એટલુ જ કહા તેા સામાન્ય ક્ષયવૃદ્ધિવાળી તિથિઓને લાગુ થાત કે નહિ ? પણ કથીરને શાસ્ત્રવિરુદ્ધ નવું તૂત, શાસ્રોને એઠે કરવુ' છે, અને તેના પ્રભુ તેવું જ સમજ્યા હશે
કે સમજાવતા હશે ? ૫૯૯૧॥
૨ અન્યએ કરાતી સાંવત્સરિકની એક દિવસે જાહેર થયેલી ક્રિયાને માયામૃષા કે મૃષાવાદ ગણનારા પેટ કે આંતરડામાં તે જ રાખતા હશે એ સિવાય આવુ. અધમ વન થાય જ નહિ ૯૯૨
૩ વાયડા મનુષ્યા જ અનેક કલ્યાણકોની તપસ્યા સાથે થઈ શકે' એ વાતને ન સમજે, અથવા તેમને નચાવનાર ન સમજાવે તે નિનિયત એવા પૌષધાદિ ક્રિયામાં તે લગાડે ૧૯૯૩
૪ કથીર કુટનારે સમજવુ જોઇએ કે- રવિવારે સંવચ્છરી કરનારાએ આગ્રહી ન્હાતા તેથી પાતપેાતાની જે માન્યતા હતી તે જાહેર કરી હતી; પણ શનિવારની સ વચ્છરી કરનાર મુબઇના બની બેઠેલા જ આગ્રહી હતા કે તેઓએ તમને શાસનપક્ષ માંથી કહાડી શેતાન પક્ષમાં નાખી અત્યાર સુધીની પુનમની વૃદ્ધિએ કે ક્ષયે તેરસની વૃદ્ધિ અને ક્ષય કરવાની' શ્રી તપાગચ્છની પરપર અને પેાતે પણ પહેલાંના તિથિની વૃદ્ધિ અને ક્ષયના લેખેાથી વિરૂદ્ધ ફરી શાસ્ત્રથી પણ વિરાધી વમલમાં (તમેાને) વહેવડાવ્યા છે. એમ સમજવું કે ત્રીજ માનનારા શ્રી તપાગચ્છની પરપરા અને શાસ્ત્રો પ્રમાણે જ માનનારા છે' એ વાત વર્ષોથી સ્પષ્ટ છે. ૯૯૪॥
૫ શાસ્ત્રકારએ અધિકમાસને ‘કાલચુલા’ તે કહ્યો છે પણ 'ફલ્ગુમાસ’ની નવી કલ્પના તે કટ્ટા ‘શાસનવૈરીએ પણ શસ્ત્રને નામે ગેાઠવી નથી. શાસનવૈરીપત્રે એટલુ પણુ ન વિચાયુ કે-શાસ્ત્રકારા કાલચુલા જણાવતાં ફ્કત માસને કેમ લ્યે છે ? અધિકમાસાદ્ધિ કહી તિથિ કેમ કહેતા નથી ? શુ તે વખતે તિથિએ વધતી નહેાતી ? શાણાએ સમજી શકશે કેવધેલેા માસ તેજ નામે ખેલાતા અને ગાતા, પણ અધિક તિથિ, તેજ નામે નિયતપણે ખેલાતી કે ગણાતી નહેાતી ફલ્ગુતિથિ અને ફલ્ગુમાસ એ શબ્દો શાસ્ત્રીય કયાં છે ? એ તે ફાગણના ફાટેલા કાંટાને જ શબ્દ છે (વીરશાસન) વૃદ્ધિએ તેરસના ક્ષય અને વૃદ્ધિ કરાય છે’ આપવે ઉદયતિથિમાનવી ’એ સામાન્ય
૫૯૯૫)
૧ ‘પુનમ અને અમાવાસ્યાના ક્ષયે અને એવી અને વર્ષોની પરપરાના બાધક પાઠ વાકય છે. ૯૯૬૫
२०
"