________________
[૧૪]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાાર્કની શાસનસેવા
૧૪ જિજ્ઞાસાવાળાને તે પડદો જોખમદારવ્યક્તિ અને આચાર્ય જેવી વાતો ઓછી જરૂરી છે.
૧૫ તમારા સિવાયની વ્યકિત કે સમુદાયને લાગતા પ્રકરણને તેએજ નથી ગણુકાયું અને આપે કાંઈ નથી લખ્યુ. એટલે જ કાંઇ લખવાનું રહેતું નથી.
૧૬ તત્ત્વતર‘ગિણીમાં ચૌદશના ક્ષયે તેરસે પાક્ષિક કરતાં તેરસના બ્યપદેશને ગધ પણ હાવાની ના કહે છે, તેથી પૂર્વની અપતિથિમાં પ'તિથિની ક્રિયા કરવી એમ નહિ પણ પૂર્વની અપવતિથિના ક્ષય જ એમ ચેકકસ સમજાય તેમ છે. વળી ખતને પુનમને દિવસે પાક્ષિક અને પંચદશીના અનુષ્ઠાનમાં પરસ્પર અભાવ જણાવવાથી પણ એક તિથિએ એકજ પની આરાધના સિધ્ધ કરે છે
૧૭ વળી જયારે પતિથિના ક્ષયે તેની પ્રથમની અપતિથિને ક્ષય તેની પ્રથમની અપ તિથિને ક્ષય ગણવા તે પછી સહેજે નકકી થયુ કે 'તિથિની પહેલાં પણ પતિથિ હોય તેા તેને પણ ક્ષય ન ગણવા માટે તે પહેલાંની પતિથિથી પણ પહેલાંની અપ તિથિને ક્ષય કરવા જ જોઇએ.
૧૮ જયારે પતિથિને ક્ષય જ ન માનવે તે વૃધ્ધિ પણ ન જ મનાય અને તેથી પતિથિની વૃદ્ધિમાં બીજી -િથિને જ પતિથિ તરીકે મનાય અર્થાત્ પન્ન તિથિ એ માનવી એ ન બને, તે સ્પષ્ટ થાય છે કે પહેલાંની અપતિથિને જ બેવડી માનવી. શુ બીજ આદિ પતિથિ એ માને અને સચિત્તત્યગાદ્ધિ બે દિવસે ન કરે અને બીજ આદિ ના નિયમે પાળે ? માટે અપની તિથિને જ બેવડી મનાય અને તેથી પુનમ અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસ વધે
૧૯ ઉદયતિથિ ન મળે અથવા અધિક મળે તે ક્ષયમાં પૂર્વ અને વૃદ્ધેમાં ઉત્તર લેવાનુ` હાવાનું હાવાથી તે અપવાદ થાય.
૨૦ છઠ્ઠને અંગે તપને સવાલ નથી પણ દિનના સવાલ છે એ અધિકાર એ રૂપે જ વિચારવાથી યથાર્થ ગણાશે. ૫૮૮૦૫ ત'ત્રી શ્રી સિદ્ધચક્ર
ન યુવકને
જોકે તમે આજ વર્ષાથી તન મન અને ધનથી ઉદય માટે ઉદ્યમ કરે છે, તેને માટે તમન્ના રાખો છે, જીગરમાં જુસ્સા પણ અસાધારણપણે ધરાવા છે, છતાં તમેા દેખી શકે છે કે તમારા પરિશ્રમના પ્રમાણમાં કઇપણ ફૂલ તમે મેળવી શકયા નથી.
--