________________
[૧૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૧ દુવિહારવાળાને સાંજે બે આહારનાં પચ્ચકખાણ આપવાં જોઈએ પણ ચોવિહાર આપવામાં ખાદિમ સ્વાદિમની આજ્ઞા ન હોવાથી વિધેયતા ન થઈ જાય. ૬૯૦
૨ ચોમાસાની દીક્ષાના નિધનું મૂલસ્થાન જોનારે પુરાણ એટલે પતિત અને ભાવિક શ્રાદ્ધ સિવાય અને તે પણ મુખ્યતા એ અન્યમત વાળા માટે છે તે સમજાય તેમ છે. આ સે. શુ. ૧૦ (દશેરા) પછી નદી કે જે આડબર રૂપ છે તેની પણ સ્પષ્ટ પ્રવૃત્તિ અને આજ્ઞા છે. ૬૯૧ણ.
૩ શ્રી ધર્મરૂચિને પરઠવવાની આજ્ઞા તેમને જીવ બચાવવાની અપેક્ષાપૂર્વક હતી. ને તેથી અનેક જીવવિરાધના જતાં તે બચાવ ગૌણ લાગે. ૬૯રા
૪ પાદછન એટલે આસન એક હાથ સમચઉરસ હેય. ૧૯૩
૫ સાધર્મિક વાત્સલ્યને માટે કોઈપણ દિવસે નિષેધ ન હોય શંખપુષ્કલીકનું દ્રષ્ટાંત જેવું. ૬૯૫
૬ સ્થાનકવાસી પ્રતિમા માનતા કે સ્થાપતા હોય તે પણ તેઓના ધર્મસ્થાનકે શાસનુસારીને જવું વ્યાજબી નથી. જૈનલિંગને જે સ્વલિંગ ન ગણતા હોય તેને શું કહેવું? ૬૯૫
૭ સંઘનું અપાયેલું દ્રષ્ટાંત કરેલ કાર્યની અનુમોદનામાં ન રાખતાં અવળારૂપે જે લેવાયું છે તે ધર્મબીજના દાહની વરાળ છે. એમ કહેવાય. ૬૯૬
૮ કાર્તિકી એકમે શ્રી સુધર્માસ્વામીજીને પટ્ટાહ હોઈ તે દિવસે ધર્મપ્રેમીઓએ સ્થાપનાચાર્યનું પૂજન કરવું જ વ્યાજબી છે. સાધુઓને તે દ્રવ્યસ્તવમાં અધિકાર નથી. ૬૯૭
| (જૈન ધર્મ પ્રકાશ) ૧ અનાદિકાલથી સામગ્રી ન મળવાથી પાપકારિકપણને ગુણ હતું છતાં વ્યકત હેતે થયે એમ માનનારે લાપશમિકભાવ અનાદિસાંત માન્ય હશે. ૬૯૮
| ( સાપ્તાહિક) ૧ પત્રથી સાધુમહારાજને વિહારની અગવડો પૂછવા કરતાં વિહારની મુશ્કેલીવાળા સ્થાન કમિટિએ તપાસ કરી અગવડતા ન રહે તેમ કરવું સારું છે. | (સોસાયટી)
૧ અનેક યુકિતથી દેવાયેલ શાઆનુસાર ઉપદેશ જ્યારે ન રૂપે કે ન માને ત્યારે અતિશય વિનાના મનુષ્ય સમજી શકે કે આ અવિનેય છે. ૬૯