________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાધારકની શાસનસેવા [૧૦૫]. ૨ વીતરાગ ભગવાનને કહેલે જ માર્ગ ગણાય, માટે તેની પ્રરૂપણા જ માગ ગણાય. ભગવાન હેમચંદ્ર મહારાજા વિગેરે મહાનુભાવોએ શાસનની રક્યતા વિધેય તરીકે જણાવી છે સરાગદશામાં થતી દ્રષિાદિની પ્રવૃત્તિ અનુવાદ સ્થાને છે. ઉપેક્ષા ન કરવાને અર્થ સામર્થ્ય છતાં રક્ષણયની રક્ષા કરવી. નિંદ્રક આદિના તાડન આદિને નિજર કરનાર તરીકે જૈન ગણી શકે નહિ. વ્યકિતદ્વેષને નિર્જરા માનતાં અસુરોને વિષ્ણુએ માર્યા તે અને તીર્થરક્ષા માટે સંસારમાં અવતરવું તે યોગ્ય ઠરે, જો કે સરગદશામાં તેવી પ્રવૃત્તિ તે થાય ને તે કથ ચિત્ લાગણીથી લાભ દે ૭૦૦
૩ આશાતના ટાળવાનો પ્રયત્ન હવે જ જોઈએ ને તેથી નિર્જરા જ છે, પણ અવગુણ ઉપરને દ્રવ તે બંધરૂપ જ છે. ૭૦૧
'૪ સરાગદશાવાળો દેવાદિની આરાધનાવાળે હેવાથી આશાતનાની ઉપેક્ષા ન જ કરી શકે પણ જો અવગુણીના પણ દ્રષિાદિને નિર્જરાનું કારણ ગણે તે માર્ગ જ ચૂકી જાય ૭૦૨
૫ પ્રભુની પૂજા કરતી વખતે મુખકેશ હોય. મનમાં જ ભગવાનના ગુણનું ચિંતવન કરવું તે યોગ્ય છે કોઈક સ્થાને બેલાય છે. ૭૦૩
- ૬ અજિતશાંતિમાં ગાથાઓને અંતે આવતા છંદના નામે છંદની બહાર છે છતાં તે બોલાય છે ને તેમાં હરકત નથી. w૭૦૪
૭ શ્રી પંચાશકછ વિગેરે શાસ્ત્રોના ફરમાન પ્રમાણે સ્ત્રીઓને માટે પરિણીત સિવાયના બધા પુરુષે વર્જિત પુરુષ છે અને તેથી તે ફેર લગ્ન કરે તે પણ અણુવ્રતનું ખંડન જ ગણાય, પણ પુરુષોને માટે પરિણિત સિવાયની બધી વજિત પર સ્ત્રીઓ નથી પણ જે પરણેલી કે પરણે તે સિવાયની પરસ્ત્રીઓ છે. અર્થાત સ્ત્રીઓને માટે સ્વપુરુષસતેષ કે પપુરૂષ વિરમણમાં ભેદ નથી અને પુરૂષને માટે સ્વદાર સંતોષ તથા પરદાર વિરમણમાં ફરક છે ૭૦૫
(ખેડા શ્રમણોપાસક) ૧ નામ નહિ દેનાર જિજ્ઞાસુને માટે ગતાંકમાં આવેલી સૂચનાઓ બસ છે.
- (ખેડા મુનિરાજ ) ૧ તીર્થંકરપણને લાયકની તથાભવ્યતા શ્રી તીર્થકરોને જ હોય, બાકી અન્ય પણ પરોપકારી અને દેવગુરૂ બહાનિઓને તથાભવ્યતા તે હોય છે જ, પણ તે વૃત્તિ ક્ષાપશમિક રૂપ નહિ હોવાથી અનાદિની ન મનાય, છતાં તેમ માનનારે આત્માને અનાદિ શુદ્ધ માનનારે થાય તેમાં નવાઈ નથી. ૭૦૬ ૧૪