________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૧૦] છું; પણ તમે ભગવાનૂ મહાવીર મહારાજના નયસાર ભવની માફક કાર્યરૂપે અનાદિકાલથી પરોપકારવ્યસની તીર્થકરે હોય જ એમ માને છે. આ પક્ષપ્રતિપક્ષમાં ફેર ન હોય તેમ કબુલાત જાહેર થશે તે તે માસની મુદત અમદાવાદના નામ વગરની જિજ્ઞાસુ પ્રકારને આપેલ હોવાથી ફાગણ ચૈત્રના બે માસમાં શ્રી સિદ્ધાચલજીથી વીરમગામ સુધીના કોઈપણ સારા ક્ષેત્રમાં મધ્યસ્થ પાંચ વિદ્વાનેની સમક્ષ તમારે પણ તમો સાબીત ન કરી શકે તે તમારે તમારી માન્યતા ફેરવવાનું જાહેર કરવું અને તે જ શરતે હું પણ આથી જાહેર કરૂં છું.
તા.ક. : આર્યાનાર્ય વિગેરે બાબતમાં અહીંથી અત્યાર અગાઉ કરવામાં આવેલી ચેલે જેને તમારી તરફથી આવે જ સ્વીકાર સાથે જવાબ આવ વ્યાજબી હતે. પાલીતાણા
લિ. તા. ૧૦-૧૨-૩૫
આનંદ સાગર
* સિદ્ધચક વર્ષ ૪ અંક ૬ ૧૯૨ મા. વ. ૦)) સમાલોચના
૧ શ્રી મહાનિશીથમાં ઉપધાનની તપસ્યાને એક પ્રકાર નથી, પણ ઘણા પ્રકારે છે અને વાચનાના ભેદ માટે પ્રાચીન ગ્રંથની ચકખી સાક્ષીએ જણાવાઈ છે છતાં સમયને જ ધર્મ માનવાના આગ્રહવાળાને તેન દેખાય તેમાં શું કહેવું ? ૬૮પા (સમયધર્મ)
૧ સુબાધિકા વિગેરેમાં તલાટી પણ જેવી દશા જણાવનાર ગ્રામચિંતક જે શબ્દ - તથા એકવચન અને કાટ માટે એવું સામાન્ય વચન સ્પષ્ટ છે છતાં પિતાના આગ્રહથી વિરુદ્ધ હોવાથી તેને જુદું કહેનાર કેવા હોય ? ૬૮૬
૨ અનુકરણ ન હોય એમ પોકારનાર હવે “સર્વથા અનુકરણ ન હોય” એમ કહે છે તે સર્વથા અનુકરણ કેઈનું કોઇને ન હોય એ સર્વસાધર્મ્સના અભાવને સમજનાર કેમ પહેલેથી ભૂલ્યા હશે ? જોકે–અનુકરણીયતાને મુદ્દો તે જુદો છે જ. ૬૮ (સાપ્તાહિક) ,
૧ સાધુ સેવા આદિ ધર્મના સાધનને સુખનાં સાધન તરીકે ગણવે અને ધર્મ એ સુખનું સાધન છે એમ કહે એ સંવર નિર્જરા વિગેરેને કેમ ઘસડતા હશે ? ક૬૮૮
૨ પ્રવચનકાર એમ હવે કહે છે કે પૌગલિક આસકિતવાળાની ધર્મક્રિયા, આગળ મેક્ષ આપે છે અને મોક્ષમાં વળાવારૂપ થાય એવું પુણ્ય તેથી બંધાય છે. ૬૮
( વીર શાસન )