________________
[૧૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા વ્યાજબી હતી તે પછી આટલી બધી વખત અને આટલે બધે કલેશ હા ના ના વૈરને જ સમજ કે ? (વડેદરામાં શાસનના ભેગે સમુદાય જલવાયે અને આ વખતે શ્રી સંઘને ભેગ વ્યકિત માટે લેવા એમ જ કે i૬૮૦ (સાપ્તાહિક )
૧ કૌશાંબી નગરીથી દક્ષિણના માળવાદિ (સોરઠ જેમાં શ્રી સિદ્ધગિરિ છે તે) ને મહરાજ શ્રી આત્મારામજીએ ભગવાન શ્રી મહાવીર મહારાજ વખતે અનાર્ય તરીકે જાહેર કર્યા હતા એમ ખરું ? જે તે વાત જુઠી હોય તે તેને પ્રવચનમાં સ્પષ્ટ ઇન્કાર થ જોઈ તે હતું અને જે તે વાત સાચી હોય તે અંક ૨-૩માં આપેલ ચેલેજનો સ્વીકાર તમે (પ્રવચન મુદ્રકે) કે તમારા ગુરુ કે દાદાગુરુએ કેમ નથી કર્યો ? (તમોએ રદીયા આપવાની કરેલી જાહેરાત યાદ કરવી) ૬૮૧
|
(સાપ્તાહિક) ૧ કહેવતને સર્વથી સત્ય માની વગર સમજે લખાય, પણ માથે આવે ત્યારે ચિરની મોરપીછાંનું ચિહ્ન સાક્ષી પૂરે તેમ થાય.
( વીરશાસન ) ૧ દિગંબરભાઈઓ જયાં પણ શ્વેતાંબરોની સાથે સહકાર માગતા હોય ત્યાં વેતાંબરેએ પિતે કલેશપ્રિય નથી તેથી ખાનગી સહકાર આપને ઉચિત છે પણ બેમાંથી કેઈની પણ ભાવિપ્રજાના વિચારની સરલતા બાબત ખાત્રી રહે નહિ માટે મંદિર કે ઉપાશ્રયના સ્થાનકે મિલકત બાબતમાં સહકાર આપ કે લે નહિ, અને એમ કરવાથી બંનેના સમુદાયે અને સંતાનો અડચણમાં નહિ આવે ૬૦રા (હુબલી)
૧ પ્રવચનનું નામ આહાનને રદ ગયેલ લેખ આવવાથી લખાય. ૨ અસંખ્ય નિજ રા આદિના લેખે ઘણા પ્રવચનના અંકમાં છે તે જોવા
૩ બહાર પડતા અંક સુધીના લેખે જવાય જ છે. તમે તે પછીને અંક જોયે ને બતાવ્યો હશે ૬૮૩
(જૈન પ્રવચન કાર્યાલય) ૧ સંમેલનની નાસીપાસને લીધે અમારા આચાર્યને અમુક ગાળે ખવડાવી એમ નવા આચાર્ય વગેરે બાઈએ આગળ અવળી બૂમો પાડે તેમાં સમાચકને ઉપાય નથી. ૬૮૪
(પાટણ સમાચાર ) શ્રીમાન રામવિજયજીના આહાનને સ્વીકાર તા૧-૧૨-૧૯૩૫ના જૈન પ્રવચનમાં તમેએ કરેલ આહાનને સ્વીકાર કરવા સાથે જણાવવાનું કે- મારો પક્ષ શ્રી તીર્થકર ભગવાનની કાર્યરૂપે પરોપકારવાળી પ્રવૃત્તિ સામાન્ય સમ્યકત્વથી અને મુખ્યતાએ વરાધિલાભ ૫છી હોય છે અને લલિતવિસ્તરાના ગામેતેં. વાળા પાઠમાં વવદુમાજિનાઃ વિગેરે વિરોષણથી તે વસ્તુ માનું