________________
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાધ્ધારકની શાસનસેવા
[૧૦૧]
૩ ધમ સંગ્રહમાં ‘દેયા' શબ્દ કૌસમાં કરેલ હાવાથી સ્વકલ્પના સિધ્ધ જ છે, છતાં પ્રવચનકારને અસ્ય શબ્દ અને આગલ આવતા તસ્ય શબ્દ કેમ સંગત કરવા તે ન સૂઝે તેમાં નવાઈ નથી. ૫૬૭રા
૪ જો પ્રવચનકારને અહિં યોગ્યતાના અથવાળા દેથા શબ્દ નડયો તે પછી એનાથી પહેલાં રીફ્સ શબ્દ છે તે ન નડા એ આશ્ચય છે. દેયાપદનો અથ દેવાલાયક એમ છતાં વત્તમાન ક્રિયાપદ જેવા ગણનારે વિચાર કરવા ૫૬૭૩ા
૫ આવા વિષયાંતરે કરવાથી આર્યાના આઢિની ચેલેજો ઉડાવી નહિ શકે.
૬ દીક્ષા Àનારની નપુંસકાદિ ન હૈાય એવી તપાસ કરવાનો કેઈએ નિષેધ કર્યાં નથી ને કરતું નથી, પણ પ્રવચનકારને છ મહીનાની મુખ્યતાએ પરીક્ષા માટેની રાકાણુનો આગ્રહ છે. ઉપમિતિ, કે સમરાઇચ્ચ માં મર્યાદા છે જ નહિ, માટે તે ભમાવનાર છે. ( સાપ્તાહિક ) ૧ ગીતાર્થી દીક્ષા દે એવુ' શાસ્ત્રવિધાન ક્રેઈ કહેતુ જ નથી, એ તે પ્રવચન
૫૬૭૪૫
કારની કલ્પના જ છે. ૬૦૫મા
૨ દીક્ષા દીધા પછી સાવાચાર કહેવા એવું વિધાન પ્રવચનકારની કલ્પનામાં જ હશે
૫૬૭૬૫
૩ જે પાઠો મુખ્યતાએ છ માસ દીક્ષાથીને રોકવા માટે સંમેલનમાં પ્રવચનકારે આપ્યા હતા અને જે ઉપરથી સિદ્ધિ થઇ ન હ।તી તે જ પાઢ પ્રવચનમાં આપી પિષ્ટપેષણ કર્યુ છે ૫૬૭૭ના
૪ સાધુઆચારના અભ્યુપગમ અગીકારનું નામ પરીક્ષા ચૂર્ણિકાર કહે છે ને તે પાઠ પ્રવચનકાર જાણે છે, છતાં તેને ન અડતાં એકાંત છ માસના જ ઉત્સગ માં જવાય તે શું આશ્ચર્ય નહિ ? ૫૬૭૮
પ કદાચ નાની દીક્ષા માટે પણ છ માસની પરીક્ષા શાસ્ત્રીય હાય તે સમાલેાચકને માનવાના વાંકે શા ? કેમકે પ્રવચનકાર પાતે જ અપવાદથી નાની માટી મુદત તે માને જ છે, અર્થાત પ્રવચનકારના મતે પણ પરીક્ષાના નિયમિત સમય તે છે જ નહિ, અનિયમિતના ગ્રંથ શાસ્ત્રાર્થ જ કહેવાય. ૫૬૭૯ના
૬ આ જ પ'ચવસ્તુ આદિના પાઠથી તેમના સ્ફામાવાળાએએ હીલચાલની શરૂઆતથી દીક્ષાને આંતરા રાખવાની વારવાર સૂચના આપી હતી, તે તેમના હિસાબે