________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમો ધારકની શાસનસેવા
[૧૯]. ૧૨ કારણ તરીકેની ઉત્તમતા અનાદિમાં પણ માની શકાય. (તથા ભવ્યત્વની માફક) પણ જાણીને ભૂલ સુધારવાને ઠેકાણે કાર્યરૂપને સ્થાને કારણરૂપતાને ગોઠવનાર તે કુટિલ જ ગણાય ૬૬૩
(મુંબઈ) ૧ શ્રી જિનેશ્વર ભગવાનને ઉપદેશ તે માગે ન લાવી શકાય તેવા નિંદક કે નાશક બધાને માટે ઉપેક્ષા એટલે માધ્યસ્થ ભાવનાને અંગે જ હોય, પણ સરાગદશાવાળે મનુષ્ય દેવાદિના બહમાનથી તેમ ન રહી શકે અને તેથી શ્રી હરિકેશીમતિ અને ભગવાન મહાવીરના વેચાવચ્ચ કરનાર દેવ અને ઇંદ્રમહારાજે કરેલી શિક્ષા સંભવિત છે. તત્ત્વમાં અવગુણ કે નાશક પ્રત્યે દ્વેષભાવ નિજાનું કારણ તે ન જ માને નિર્જરાના કારણ તરીકે પ્રશસ્તષ તે મિથ્યાત્વાદિ અવગુણ પ્રત્યેને જ ગણાય ૬૬૪
૨ વીતરાગ ભગવાનના વાકયેના વિચારમાં પ્રશસ્ત લાગણીથી પણ ઉશ્કેરાયાને લીધે કહેવાયલાં વાક્ય ન ગોઠવવાં. ધ્યાન રાખવું કે તેલેશ્યા મહેલનાર ગોશાલાને અંગે તેનાથી અનંતગુણ શકિત ધરાવનાર શ્રમણ અને સ્થવિરેને ક્ષાંતિથી સહન કરવી ને જ બોધ વીતરાગે આપ્યું હતું. બે ઉત્તમ મુનિઓને બાળી નાખનાર અને ભગવાનની ઉપર તેજલેશ્યા મુકનાર ગોશાલા સાથે નિરૂત્તર કરવાની ચર્ચા કરવાની છૂટ આપી હતી. અર્થાત્ એકલા કેને ઉશ્કેરીને દંડાદડિ આદિ કરાવવા અને શાસ્ત્રીય પ્રશ્નોત્તરના પ્રસંગથી દુર રહેવું અને ચૂપ રહેવું કે ભક્ત પાસે લખાણ કરાવી બચવું એ એક સુન સાધુને
ગ્ય ન જ કહેવાય. * (આ ઉપરથી ઇંદ્રની ઘોષણા ને લુહાર વખતે કરેલ કૃત્યને પણ ખુલાસે થાય છે.) ' ૬૬પ
૩ સમવસરણમાં અધિક ઋદ્ધિમંતદેવ આવે ત્યારે પ્રથમ આવેલા દેવતા નમન કરે છે એ વાત ધ્યાનમાં રાખી ગુરુનું અભ્યસ્થાન ચૈત્યમાં કરે તે આશાતના ગણવાય નહિ ૬૬૬
૪ ઉત્સુત્ર પ્રરૂપકોની બનાવેલી તેની હાજરીવાળી કે તે વિનાની પૂજામાં કે કોઈ તેના હસ્તકની પ્રતિષ્ઠામાં જવું તે ગચ્છ નિશ્રિત ચૈત્યોમાં આચાર્યાદિકને સપરિવારને ન ઉતારવામાં જણાવેલ કારણે તપાસતાં ઠીક લાગતું નથી, પણ નિર્ણય બહુ બારીકીથી અને સર્વથા મધ્યસ્થ દૃષ્ટિથી કરવાની જરૂર છે પક્ષને સૂત્રોષ ગણાય તે ધર્મનું નામ પણ નથી.
(ખેડા શ્રમણોપાસક) નામ વગરની જિજ્ઞાસુ શ્રી સિદ્ધચકના વાચન ઉપરથી જે તમારી શંકાઓ છે તે કયા જિના ક્યાથી