________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૭]. ૧ સોરઠને અનાય કહેલ હોવાથી પંન્યાસ રત્નવિજયજી રૂબરૂ મળવાના હતા ત્યારે વહેલે વિહાર થઈ ગયો એનો પૂરા શું જાહેર કરે પડશે ? ૬૪છા
૨ અમદાવાદમાં મહારાજ આત્મારામજીએ (સૂત્રમાં, નિકિતમાં કે ટીકામાં નગરી શબ્દ નહિ છતાં માત્ર કલ્પનાથી ખડે કરી) કૌશાંબી નગરીથી દક્ષિણના બધા દેશે અનાર્ય કહ્યા હતા એ વાત એટલી બધી જાહેર છે કે એને નાકબૂલ કરવી તે સૂર્યની હયાતિ નાકબુલ કરવા જેવું છે. “આર્યાનાર્યદેશ દર્પણ” વિગેરે પડીઓ પણ તેમાં જ પરસ્પર છપાએલી છે. (સેરઠ જે શ્રી સિદ્ધગિરિજીવાળે છે તે પણ અનાર્ય કડયો હતો. પ૬૪૮
૩ મુદ્રકશબ્દની જે પિપરના માલિકની વ્યકિત માટે પ્રવૃત્તિ છે તે પણ પ્રેરકપણાને અંગે છે એ વાત એને પણ પ્રેરકને કેમ ન સમજાઈ ? છતાં જે મુદ્રકથી પ્રેસવાળે ભાર લેવા માગે છે તેને માથે ન ખાય તે ગુરુ અને દાદાગુરૂમાં પોતે પિતાની મેળે આવશે ગૃહસ્થ માટે ગુરૂ દાદાગુરૂ શબ્દ લાગુ કરનારને શું કહેવું ? ૬૪૯ ( ૪ સોરઠ વગેરેને અનાર્ય કહેનાર કે માનનારના પુરાવા આવ્યા પછી જ તેના ખેટાપણાના કે બીજા પુરાવા આપવાના હોય અને તે આપનારો પ્રતિવાદી જ હોય એ સહેજે સમજાય તેવી વાત છે. ૬૫
૫ “ચતુર્થસ્તુતિ નિર્ણયશંકધાર”માં “ત્રિસ્તુતિક અને ચતુર્થ સ્તુતિ નિર્ણય” ભાગ બીજામાં ખુદ મહારાજ આત્મારામજી સેરઠ કે જેમાં શ્રી સિધ્ધગિરિરાજ છે તેને અનાર્ય કહયાની ને તેના સ્વીકારની વાત જાણનાર પ્રવચન મુદ્રકને માટે શું કહે ? સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરી તીર્થશિરોમણિવાલા આખા આર્યદેશને અનાર્ય કરાવે તેને શ્રમણુસંઘ બહારપણું 5 જ હોય તેમાં કશું ના કહે ? ૧૯૫૧
૬ પ્રવચન મુદ્રકાદિએ નવા વિષયને ઉભા કરવા કરતાં કરેલી ચેલેંજ સ્વીકારી દરેક પક્ષ તરફથી બે બે અને તે ચારની પસંદગીનો એક શિરપંચ નીમી નિર્ણય કરાવવા તૌયાર થવું તે જ સીધે રસ્તે છે. ૬પરા
| (સાપ્તાહિક) - ૧ તમારા બસે ઉપરના પ્રકમાંથી દેશના ઉત્તરે સ્વીકાર કરવા આપ્યા હતા. તેને તમારા તરફથી સ્વીકાર નથી અને પાઠ અને તરજુમાને આગ્રહ છે તે આજથી બે માસની અંક ૨ તમે જણાવો તે તારીખે સભા સમક્ષ તમારા બધા પ્રશ્નો ચર્ચાય, માટે તમે પાલીતાણા કે નજીકમાં બે માસમાં હાજર થઈ શકે તે તારીખ જણાવવી. તમારા કેટલાક પ્રશ્નને સિવાય બધાની ચર્ચા શ્રી સિદ્ધચક્રમાં આવી ગઈ છે, માટે વાચકને તેનું પિષ્ટપેષણ કરાવવું વ્યાજબી નથી ૬૫૩
(નામ વગરના પત્ર ઉપર ધ્યાન દેવાય જ નહિ તે સ્વાભાવિક છતાં તુષેતુ દુર્જન ન્યાયે આટલું લખ્યું છે)
(નામ વગરને જિજ્ઞાસુ ) ૧૩