________________
પરિ છે.
અધ્યાપક શિક્ષણ અધિકાર.
જાદૂ ને જૂઠું દેખાડી, સો મંત્ર તંત્ર ખોટાં પાડી, મુક માતા મેલૈડીને કાઢી,
એ મેતાજી ૧૭ શીખવા નીતિ ને નમ્રપણું, દે જ્ઞાન ખરું જગદીશતણું, આંખેથી ભ્રમનું કાઢ કણું,
ઓ મેતાજી ૧૮ એવી વાતે રેજ કર્યા કરવી, બહુ શેાધી કળાઓ નિત્ય નવી, પૂછે તે ભ્રમણને હરવી,
એ મેતાજી ૧૯ જે વેમાહરણ પાઠે આવે, તે ફરી ફરી વંચા ભાવે, શીખામણ દેવી એ દાવે,
એ મેતાજી ૨૦ બહુ અર્ધબળ્યા આ કાળ બને, લજજાવે છે કેળવણીને, તે સર્વે વાતે શરમ તને,
એ મેતાજી ૨૧ શુકન જન્મતરી જેશ જુએ, ભૂત પ્રેત માનીને પ્રાણુ ખુએ, મિષ્ટાન્ન જમે છે મનુષ મુએ,
ઓ મેતાજી. ૨૨ તુજ શિષ્ય થાય જૂના જે, તે ઠબકે તુજને શું દે? ધિક્કાર તને કહે કે,
એ મેતાજી. ૨૩ કાંતે તારામાં નથી શક્તિ, કાં આવડતી નથી તે જુક્તિક જેથી થઈ નહિ ઊંડી અસર અતિ, ઓ મેતાજી. ૨૪ તે તું પાસે મોકલવાનું, કારણ નથી પડી ભણવાનું, પણ કેવળ મન કેળવવાનું,
એ મેતાજી. ૨૫ વાંચન લેખન હિસાબ બધા, ગામઠિ મેતોજી- શીખવતા, વ્યવહાર વિષે ખાતા ન ખતા,
એ મેતાજી. ૨૬ તારી પાસે તેટલું શીખવા, શીદ વખત ગુમાવે પાટકવા, પણ આ આવે છે કુશળ થવા, ઓ મેતા. ૨૭ છે કેક મતીહિણ મેતાજી, જોશીને પૂછે તૃષ્ણ ઝાઝી, રે રામ રામ ! શઠ ! મર લાજી, ઓ મેતાજી. ૨૮ પંડે રાખે આખડી બાધા, ત્યાં શિષ્ય સુધરવાના વાંધા, સંધાય ન સેજ પછી સાંધા,
ઓ મેતા. ૨૯ પંડે બેઘડી અભ્યાસ કરે, લીલે રાખે નિજ જ્ઞાનઝરે, કરી બુદ્ધિ વધારે ખૂબ ખરે,
ઓ મેતાજી. ૩૦ નથી ગરજ અમારે કંઈ તારી, નથી સાબાશી લેવા ધારી, જેડી કવિતા ખરૂં કહીશું દાડી,
ઓ મેતાજી. ૩૧ મીઠું મીઠું બોલી નથી પડવું, તેમ ગાળો દેને નથી લડવું, આ ઉપદેશી ઔષધ કડવું,
ઓ મેતા. ૩૨