________________
%
વ્યાખ્યાને સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે.
- રામ
હૈલ ધારણમાં નિજ સ્વારથ છે, તેથી તુજ કામ જથારજ છે, પણ આ માટે પરમારથ છે,
એ મેહેતાજી ૧ બહુ પાસ કરાવા મન દીધું, બક્ષીસ બજેટ બહુ લીધું, તેમાં તેં અદકું શું કીધું?
ઓ મેહેતાજી ૨ કર નામ પ્રમાણે કામ સદા, અંગે આળસ નહિ આણ કદા, કરજે તારી સૅ ફરજ અદા,
એ મેહેતાજી ૩ પિલાં આવે તારી પાસે, અભ્યાસ કરે છે ઉલ્લાસે, તું રંગ દઈશ તેવા થાશે,
ઓ મહેતાજી ૪ આળસ તજિ દે તું ઊંઘણશી, કર યત અતીશે કમર કશી, સંભાળ હમેશાં લે તું હશી,
ઓ મહેતાજી ૫ કેળવવાને કાંડે ઝાલી, સેપે છે તને લે સંભાળી, સમજાવ ખરી વિદ્યા વાલી,
એ મેહતાજી. ૬ સૈ બાળક છે તારે તાબે, કળ ફેરવી તું કુચી દાબે બહાદુર બને તે બહુ વાતે,
ઓ મહેતાજી. ૭ શું શું શીખવવું સાંભળજે, તું મમત મુકી મતમાં મળજે, ભૂલ્યો હોય તે પાછા વળજે,
એ મેહેતાજી૮ આ કાળે જે જે વેમ વસે, તેની તું તપાસ કરી અતિશે, કર ખંડન તેજ ખરાબી ખસે, એ મેતાજી૯ ઘડિ ઘડિ મોટેથી વાત કરી, તાદશ ચિતાર ભલે ચિતરી, કર બંધ બધા સંદેહ હરી,
એ મેતાજી ૧૦ ખુલ્લું કર ભટનું ભેપાળું, સમજાવી જેશીનું જાળું, કરં ડાકણ પ્રેત મુખે તાળું,
એ મેતાજી ૧૧ શીખવજે મરણ પરણ ધારા-વળિ ખૂબ ખગળતણું તારા, ટૂંકામાં વેમ કરે ન્યારા,
ઓ મેતાજી ૧૨ કર નિર્મળ અંતરને કાંટે, ઊખેળ તું અજ્ઞાની આંટે, તે પછી સેજે ચડશે પાટે,
એ મેતાજી ૧૩ નહિં કાંટે કાંઈ ધડે રાખે, તે ભ્રમણામાં કોઈ નહિ નાખે, અડચણ નહિ આવે ભવ આખે, એ મેતાજી ૧૪ વંચાવ પાઠ ફરી વિધવાને, કહે બાળલગ્નનાં નુકશાને, કૂલણજીમાં દ્વિજનાં દાને,
એ મેતાજી ૧૫ દર્શાવતું દુઃખદાયક દા'ડા, કન્યાને દુખ કુળના ખાડા, નિંદીને નાતતણા વાડા,
એ મેતાજી ૧૬