________________
પરિચ્છેદ.
વાંચન વ્યસનાધિકાર.
~~~~~~
www
ચર્ચા ચાલે શું ખધે હમણાં, કેવા મત છે વિદ્વાનતણા,
વાંચા વાંચા૦ ૧૩
વાંચ્ચે જાણ્યામાં રે' ન મણા, સાચું ખાટુ' સૌ સમજાશે, નીતિ ઉપર પ્રીતિ થાશે, અંતે પ્રભુપદમાં પહોંચાશે, શીખેલા નાનપણે ખતે, પણુ વાંચન એવ બન્યા છે બહુ તંતે, જે કંઈ ન ભણેલા માળપણું, જોચેલિ તે વાંચન વ્યસને વિષુધ મને,
વાંચા વાંચા૦ ૧૪ વ્યસન વિના અંતે, વાંચા વાંચા૦ ૧૫ નિશાળ ન એક ક્ષણે, વાંચા વાંચા૦૧૬
મહા બુદ્ધિવાન થયેલ ખરે, ભાષણુ બહુશ્રુત અન્યાથી કરે, એવા બહુ નિરખ્યા છે નજરે, વાંચા વાંચા૦ ૧૭ વિચિત્ર ખુખી છે ખલકવિષે, તે સદ્મથે સાક્ષાત દિસે, જન્મ્યા મિથ્યા જાણ્યું ન હશે, વાંચા વાંચા૦ ૧૮
વધા.
3.4
* ઉપયેગી વ્યસન.
પ્રિય વાંચક ! ઉપરનું મથાળું જોઈ આપને એમ લાગ્યુંજ હશે કે, તખાકુ, ગાંજો, મીણ, ચડસ, ચ્હા ને દારૂ વગેરે વ્યસના કે જે આજસુધી દુર્વ્યસનાને નામે ઓળખાય છે ને તેવાં વ્યસનોનો કાઈપણ વ્યસની દીર્ધોયુષી થયા નથી તા-વળી આ ઉપયોગી વ્યસન તે કેવું હશે ! ને તે શા ઉપચેાગમાં આવતું હશે ! એ શંકા આપના નિર્મળ અંત:કરણમાં ઉદ્ભવ થવા પામી હશે, ને ઉદ્ભવ પામવી પણ જોઇએજ !
એશક આપના ઉપલા ઉદ્ગારેાના જવાએ આપે જાણુવાજ જોઇએ. ને તે જાણ્યાસિવાય ને વ્યસનની ઉપયેાગિતા જોયાસિવાય તેના આપ સંગ શી રીતે કરીશકા ? નહિજ.
ને તેને લીધેજ કહીશ કે જે વ્યસનના પ્રતાપેજ પૂર્વે થઈ ગયલા મહાન ના હાલની ખ્યાતિમાં ગણાવા પામ્યા છે, તે તેને લીધેજ વિદ્વાન વક્તા, મેાસર, પ્રેસિડેન્ટ ને જજ્જ જેવા શબ્દોના સંબંધ પેાતાના સારા નામને - ભાવવાને આગળ મૂકવા પામ્યા ને તેનેજ પ્રતાપે ઉત્તમ લેખકા કે ગ્રંથકોએની પદવી મેળવી શકાય છે ને જેના પ્રતાપેજ રાજા રામમેાહનસય, બેન્જામિન ટ્રાંકલિન, પ્રેસિડેન્ટ એબ્રાહિમ લીંકન, જ્યોર્જ વાશિંગ્ટન, નપેાલીયન એનાપાર્ટ અને મહાવીર ગારીલ્ડ જેવા પ્રતાપી પુરુષાનાં ચિત્રા - દ્યાપિ પર્યંત આપણી સમક્ષ નજરે આવે છે; ને જે વડે સ્વામી વિવેકાનંદ, * ભાગ્યેાદય.