________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે. -
= === ===== == == ========= લખાયેલા ગ્રંથનું જે અવલોકન થયા કરે તે બંને લેક સુધરશે, અને બીજાને પણ સુધારી સદરસ્તે લાવી શકશે. એ વાંચન વ્યસનનું ફળ સમજવું એ બતાવવા આ અધિકારને સ્થાન આપ્યું છે.
વાંચન વ્યસન. વાંચે વાંચે, નિત બબ્બે ઘડિ વાંચે જ્ઞાન વધારવા, નવરા બેશી, વ્યર્થ તડાકા મારે શું તક ગાળવા ? ટેક. વાગ્યાથી જ્ઞાન વધુ વધશે, આતે અંતરપટ ઊઘડશે, અલ્લા બલ્લા સૈ દૂર થશે,
વાંચો વાંચે. ૧ હથિઆર સતેજ સદા રહેશે, બહુ અલક મલક વાત કહેશે, ઘરમાં બેઠાં લ્હાવો લેશે,
વાંચી વાંચો. ૨ ભણતી વખતે વય હતી કાચી, સમજી ન શકે ખોટી સાચી, વિદ્વાન થયા વાંચી વાંચી,
વાંચે વાંચો. ૩. બત રાખો સદ્ગથતણી, તે મેળવશોજ અમૂલ્ય મણી, નિત્ય ખુશબઝી રેશે બમણું, વાંચે વાંચે૪ બહુ ભિન્ન ભિન્ન મત જાણ પડે, જે રસ્તો જેમાંથી જડે, આવે દિવ્યાક્ષી એજ વડે,
વાંચે વાંચે. ૫ વાંચનનું વ્યસન કરો વાલા, કરજેડી કરૂં કાલાવાલા, અમૃતફળ શીદ ખુઓ ઠાલા? વાંચો વાંચો. ૬ એ અનુભવી જ્ઞાન ખજાનો છે, પંડિતના ઘરનો છાને છે, મોટા મોટાને માન્ય છે,
વાંચો વાંચ૦ ૭ પંડિતે અમૃત પાત્ર ભર્યું, ભારે મેનતથી ભેગું કર્યું, ધરતીમાં તારે કાજ ધર્યું,
વાંચો વાંચે૮ સંતોષ પમાડે છે સુખમાં, મન રાજી રાખે બહુ દુઃખમાં, મીઠાશ અતી આવે મુખમાં, વાંચો વાંચે૯ સમજ્યાથી મનને શાંતિ વળે, વિપત્તિ વિષે વિશ્રામ મળે, દિલના દુ:ખદાયક વેમ ટળે, વાંચે વાંચે૧૦ વાંચન બળ વધવાથી ફાવે, પછી કદિયે કંટાળો નાવે, જાણે રસના ઘુંટડા આવે, વાંચે વાંચ૦ ૧૧ નવરાશ પ્રવાસે વૃદ્ધપણે, માંદગિમાં સેરવશે ન ક્ષણે,
ત્યારે સુખ સંગે ગ્રંથતણે, વાંચે વાંચે ૧૨ • સુચિન્તામણી.