________________
વ્યાખ્યાન સાહિત્ય સ‘ગ્રહ-ભાગ ૩ જશે.
દર્શમ
→ ***=*
ક્રુત્સિત રીતે ભણેલી વિદ્યા વિષસમાન છે, કાલ મટી જશે, દવાની કશી જરૂર નથી, આમ ઉપેક્ષા કરેલ રાગ વિષસમાન છે. દરિદ્ર મનુષ્યને માટે આનદ વિનેાદની વાતા વિષસમાન છે તથા વૃદ્ધ પુરુષને માટે તરૂણુ વયની સ્ત્રી વિષતુલ્ય છે. ૯
વિદ્વાનાનુ જીવન તથા જન્મ સફળ છે. शार्दूलविक्रीडित.
नानाशास्त्रसुभाषितामृतरसैः श्रोत्रोत्सवं कुर्वतां, येषां यान्ति दिनानि पण्डितजनव्यायामखिन्नात्मनाम् । तेषां जन्मचजीवितं च सफलं तैरेव भूर्भूषिता, शेषैः किं पशुवद्विवेकविकलैर्भूभारभूतैर्नरैः ॥ १० ॥
વિવિધ શાસ્ત્રોનાં સુભાષિતરૂપ અમૃતરસવર્ડ શ્રોત્રાત્સવ કરતા અર્થાત્ કાનને આન ંદપ્રદ પ્રસંગ અનુભવતા અને પંડિતજનેાની સાથે શાસ્ત્ર વિષયની કસરત કરવાથી થાકી રહેતા જે પુરૂષાના દિવસેા નિર્ગત થાય છે તે પુરૂષોનું જન્મ અને જીવિત સફળ છે તથા તેઓએજ પૃથ્વીને શાભાવી છે. ખાકીના પશુઓની પેઠે વિવેકવગરના અને તેથી પૃથ્વીપર એાજા સરખા પુરૂષા શું કામના છે? ૧૦
૨૪
ઈન
(ભૂ. મુ.)
આ પ્રમાણે વૃદ્ધાવસ્થા થાય તાપણુ, અને આજીવિકામાટે ગમે તે ધંધા કરતા હાઇએ તાપણ ઉત્તમ વિદ્યાનું ઉપાસન તા અવશ્ય ચાલુ રાખવું જોઇએ, કે જેનાથી જીવિત સફળ થાય છે. ગુણહીન વિદ્યાનુ સેવન કરવાથી કશા લાભ નથી પણ હાનિજ છે. માટે ઉત્તમ-નિર્મળ વિદ્યાનું સેવન કરવું એમ ભલામણુ કરી આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. અને વિદ્યા પણ પાત્ર વિના શાભતી નથી; માટે લક્ષણુહીન વિદ્યા અધિકારને સ્થાન આપવું ઉચિત ધારેલ છે.
लहीन विद्या अधिकार.
મ લલના વેણી વિના શોલે નહિ તેમ વિદ્યા ઉત્તમ ગુણુ વિના શોભતી નથી. કારણ કે ર્માળના મૂતિઃ સર્વઃ વિમલો ન મયંર્। એટલે સર્પ મણિથી વિભૂષિત છે છતાં શું તે ભયંકર નથી? અર્થાત્ કે ભયંકર