________________
અભિપ્રાય.
૫૧૭
જૈનેતર વિદ્વાનો (પડિત) તરફથી મળેલા
અને અભિપ્રાયો. આમ
(૧) હંસરાજ શર્મા. અમૃતસર પંજાબ-ર૭૫, મોરારજી માધવજી સંસ્કૃત પાઠશાળાના શાસ્ત્રી. જામનગર (૩) શાસ્ત્રી પોપટલાલ અબાશંકર. જામનગર (૪) પં. વલ્લભજી જે. ઠાભાઈ. જામનગર (૫) શાસ્ત્રો કાશીરામ કરસનજી. માંગરોળ (૬) શાસ્ત્રી કરૂણાશંકર રત્નજી. પ્રભાસપાટણ (૭) શાસ્ત્રી ગયાપ્રસાદજી. આગરા (૮) શાસ્ત્રી જેઠાલાલ ભાઈશંકર કંડલા-(૯) શાસ્ત્રી કરુણાશંકર ઓધવજી. બગસરા (૧૦) શાસ્ત્રી શંકરલાલ જયશંકર. ધોરાજી-(૧૧) રા. રા. પોપટલાલ ઉમેદચંદ. અમદાવાદ, ઇંગ્લીશમાં.
ઉપર લખેલા અભિપ્રાય બીજા ભાગના પુષ્ટ ૫૮૫ થી વાંચનાર વાંચી શકશે.
જાહેર સંસ્થાઓ તરફથી મળેલા
૧ સરસ્વતી માસિક–પ્રયાગ-૨ સાહિત્ય માસિક વડેદરા-૩ ડહાપણુ માસિક-જામનગર---પ્રાતઃકાળ માસિક વડોદરા- જૈનપત્ર ભાવનગર-૬ – જૈનશાસનપત્ર ભાવનગરછ આત્માનંદ પ્રકાશ ભાવનગર-૮ દિગંબર જૈન સુરત-૯-શ્રી લક્ષ્મીચંદ જૈન લાયબ્રેરીઆગરા-૧૦ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ પાલીતાણું–૧૧ શ્રીઆત્માનંદ જેનસભા ટ્રેક્ટ સોસાયટી અંબાલા શહર પંજાબ ૧૨ ઉપાધ્યાય શ્રી વીરવિજય લાયબ્રેરી આગરા. ઉક્ત અભિપ્રાય બીજા ભાગના પૃષ્ટ ૫૮૯થી શરૂ થયેલ છે તે વાંચવાથી આનંદ થશે.
સંગ્રહસ્થા તરફથી મળેલા
૧-થા વીરચંદ જીવાભાઈ અમરેલી-ર-થા શીવજી દેવચંદ કાચીન મલબાર-૩-જ્ઞા વશરામ રાયચંદ રાણપુર––શેઠ દેવચંદ મેઘજી ધારગણી-૫-શા ખેતસી મકનજી સખપર ૬-શા-આણંદજી ખુશાલ ભમોદરા-૭–શા ધનજી મીઠા–ભમોદરા, એ અભિપ્રાય બીજા ભાગના પુષ્ટ ૫૯૪ થી વાંચી વાકેફ થવાશે. એ સિવાયના જે આવેલા છે તેમાંથી કેટલાક આ નીચે છાપેલ છે.
(ઓધવજી સંદેશે કહેજે શ્યામને). વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય ભાગમાં, ભાષા પ્રિયકર, સાદી ને અભિરામ જે; આનંદ રસની મધુરી ધારા વહી જતી પીતાં ભવિજન યાલા ભરિ ઘટ ધામ-વ્યાખ્યાન ૧ બાપીકા ફૂપમાં પડતાં વારેય છે, ટાળી કુરીત ઉપદે સુરત જે; તછ અધર્મને ધર્મનાં કૃત્યને શીખવે,