________________
રુઢમમત્વમાચનાધિકાર.
૪૮૫
---
અથવા ( Àાકાર્થ બીએ) હમેશાં દેહને મિત્રસમાન જાવા એટલે દેહ તે હું નથી પરંતુ હું ( જીવ ) તેનાથી જુદો છું પણ કૈંતુ તે ધર્મ ક કરવામાં મદદ આપનાર મિત્ર છે. આમ અનુસંધાન કરવું અને પર્વો ( ચાતુ મોસી, અષ્ટમી, ચતુર્દશી અને પંચમી ) વિગેરે આ સર્વ સ્વજન કુટુંબી જાણવાં એટલે ખરે વખતે મદદ કરે તેજ સ્વજન કહેવાય. તે ખીજા કાઈ પરલેાકમાં સાહાચ્ય કરી શકે તેમ નથી પણ પાનાં વ્રતા કયા હશે તેા તેજ પરલેાકમાં ખરી મદદ કરશે તેથી તેને કુટુંબી જાણુવાં,
પરિચ્છેદ.
ww
નમસ્કાર ( નમ્રતા ) સમાન ધર્મને પરમ ખાંધવ (ભાઈ) જાણવા એટલે જેમ જગમાં નમસ્કાર ( નમ્રતા ) વાળા પુરૂષને સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય છે તેમ પરલેાકમાં ધર્મ તેજ ખરી મદદ કરશે માટે તેનેજ આંધવ જાણવા. ૪ અચિ શરીરથી સ્વહિતગ્રહણ. ૩૧નાતિ (૧ થી ૭).
(प.क.)
यतः शुचीन्यप्यशुचीभवन्ति, कृम्याकुलात्काकशुनादिभक्ष्यात् । द्राग्भाविनो भस्मतया ततऽगान्मांसादिपिण्डात् स्वहितं गृहाण ||५|| “ જે શરીરના સંખંધથી પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે, જે કૃમિથી ભરેલું છે, જે કાગડા કુતરાને ભક્ષણ કરવાને ચાગ્ય છે, જે થાડા વખતમાં રાખ થઈ જવાનું છે અને જે માંસનેાજ પિંડ છે તે શરીરથી તું તે તારૂં પોતાનું હિત કર. ૫
વિવેચન—અતિ સુંદર વસ્તુએ પણ શરીરના સંબંધમાં આવતાં અપવિત્ર થઈ જાય છે. મલ્રિનાથે છ રાજાઓને જે અકસીર ઉપદેશ આપ્યા તે આ શરીરની રચના ખતાવીનેજ આપ્યા હતા. આવું શરીર જીવતું ડાય એટલે કે જયાંસુધી તેમાં આત્મા-ચેતન હાય ત્યાંસુધી કૃમિ વિગેરેથી ભરેલું હોય છે અને મરણ પામ્યા પછી તે જરાપણ ઉપયોગમાં આવતું નથી. ઢારનાં ચામડાં, માંસ, પૂંછડાં, શીંગડાં, ખરી અને ચરખીના પણ પૈસા ઉપજે છે ત્યારે માચ્છુસનું શરીર તે ખિલકુલ નકામુંજ છે અને ચાર દિવસ કર્દિ પડયું રહે તે રેગના ઉપદ્રવ કરે છે તેથી મરણ પછી તેની રાખ કરી નાખવામાં આવે છે; અને હાલ છે તે પણ માંસના લેાચેાજ છે. એવા શરીરપર મેહ શા કરવા? જે દુર્ગંધ દૂરથી જોઈ નાક આડા રૂમાલ દઇએ છીએ, તેવીજ દુર્ગંધ આ શરીરમાં ભરેકી છે. આ સંબંધમાં છઠ્ઠી ભાવના વાંચવાની ભલામણુ કરવામાં આવે છે. પુરૂષના નવ અને સ્ત્રીનાં ખાર દ્વારમાંથી ગટરની જેમ અપવિત્ર ૫.
*