________________
પરિચ્છેદ
રાગઢષાધિકાર.
૪૭૫
****
------
નથી. સખ્તમાં સખ્ત વાંસને કારી નાખનારા ભમરા અત્યંત સુકેામળ ક્રમળને કારીને રાત્રિએ બહાર નિકળી શકતા નથી. તેનું કારણ માત્ર કમળપર તેના સ્નેહ-રાગ છે તેજ છે. સ્નેહ-રાગ પ્રથમ દર્શને આવા સુકામળ દેખાતાં છતાં તેનું પરિણામ ઘણું કઠાર છે.
અહીં કોં એક પુલિક ઢષ્ટાંત રાગમાં અભ્યંતર રક્તપણું હાવાથી ખાદ્ય રક્તવાળા પદાર્થનું-મજીનું આપે છે. મજીઠ અત્યંત રાતી હેાવાથી તેને અનેક પ્રકારનાં કષ્ટ સહન કરવાં પડે છે, તેમજ જે પ્રાણી સંસારમાં રક્ત હાય છે– આસક્ત હાય છે તેને તેવીજ રીતે દ્રુતિગમનાદિ અનેક કષ્ટો સહન કરવાં પડે છે. રાગના સ્વભાવજ એવા છે કે તે પ્રથમ સ્નેહ ઉત્પન્ન કરાવી પછી કષ્ટમાં પાડે. તિલમાં સ્નેહ હાવાથીજ તેને ઘાણીમાં પીલાવું પડે છે. રાગના મુખ્ય ત્રણ ભેદ કહેલા છે. કામરાગ, સ્નેહુરાગ ને દષ્ટિરાગ, આમાં ટ્ટિરાગ મિથ્યાત્વપ્રત્યયી હાવાથી તે અનેક ભવમાં પરિભ્રમણ કરાવે છે, ધર્મને ધર્મ તરીકે ઓળખવા દેતા નથી અને અધર્મીમાં ધબુદ્ધિ ઠસાવી દઇને તેને ફરવા શ્વેતા નથી. કામરાગ, સ્નેહુરાગ તે મુનિજન શિવાય પ્રાયે સર્વ પ્રાણીમાં એછે વત્તે અંશે દેખાયજ છે. તેનાવડે સી પડેલા પ્રાણી સંસારમાં આસક્ત થઈ સાંસારિક દુ:ખને પણ પ્રથમ પગલે સુખ માની બેસે છે અને પ્રાંતે તેના દુઃખના પૂરતા અનુભવ કરે છે.
"
6
રાગની આવી દુર્નિવાર સ્થિતિ હાવાથી કર્તા કેાઈની સાથે પણ રાગ કરવાની સ્પષ્ટ નાજ કહે છે. પરંતુ છેવટ આ પ્રાણીથી રાગ કર્યા શિવાય રહેવાશેજ નહિ એમ જણાવવાથી તેને એક માર્ગ ખતાવે છે કે જો તમારાથી રાગ કર્યો શિવાય નજ રહેવાય તે મુનિમહારાજ સાથે રાગ કરજો—તેની સાથે પ્રેમ બાંધજો. તેના પરિચયમાં પ્રીતિવાળા થજો. ' અહીં કોઇ પ્રશ્ન કરે કે– શું એ રાગ હાનિ નહિ કરે ? ' તેને ઉત્તર આપે છે કે મણિધર સર્પના મુખમાં તેા ઝેરજ હાય છે, પણ તેના માથાપરના મણિ તે વિષને ક્ષણ માત્રમાં દૂર કરનાર છે; તેમ રાગ તા વિષરૂપજ છે, પરંતુ મુનિમડારાજના પ્રસંગતેમની વાણીરૂપી અમૃતના સંસર્ગ કરાવનાર ાવાથી તે વિષની અસર થઈ શકતી નથો. એ પ્રસંગ ઉલટા ગુણકારી થાય છે.' એટલા ઉપરથીજ કોં પ્રાંતે કહે છે કે-એવા સુજશ-યશવાન્ મુનિમહારાજ અથવા અન્ય ઉત્તમ પુરૂષ સાથેના જે સ્નેહ તે રાગના નાશ કરવાનું પરમ ઔષધ છે. તેથી સુજ્ઞ જનાએ એ ઔષધનું સેવન કરી અનાદિ કાળથી લાગેલા રાગરૂપ વ્યાધિને મૂળમાંથી દૂર કરવા. એટલે વાસ્તવિક નિરાગીપણું પ્રાપ્ત થશે.