________________
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૩ જે,
દ્વાદશ
*~~~~ ~~~~~~~~~~~~
છે, તેનાથી રાગ નાશ પામે છે. તે ઉપાયેાજ જેને ઉલટા રાગાદિકના કારણભૂત થયા, અર્થાત્ તપ કરીને ક્રોધ કર્યો, તેનું અભિમાન કર્યું, તેના ફળની પ્રાપ્તિ માટે નિયાણું કર્યું, આગામી ભવે શ્રીવિલાસાદિ પ્રાપ્ત થવાની ઇચ્છા કરી, જપ કરવા માટે આત્મધ્યાન કરતાં કરતાં તે જપને દુરૂપયોગ કર્યાં, અન્યનું અહિત કરવામાટે જપ કરવા માંડયો, શ્રુતનું અભિમાન કર્યું, આગ્રહ પકડી ઉસૂત્ર પ્રરૂપણા કરી, ખાટા બચાવ કરવામાં બુદ્ધિના ઉપયાગ કર્યો ઇત્યાદિ અનેક પ્રકારે અમૃત જેવા તપ જપ શ્રુતાદિ ઉપાચાને વિષરૂપ કરી દીધા; એટલે જે ઉપાયેાવર્ડ તરવાના હતા તેનાવડેજ ઉલટા ડુખ્યા-દ્રુતિમાં ચાલ્યેા ગયા. કર્તા કહે છે કે જેને અમૃતજ વિષપણે પરિણમે ત્યાં બીજો ઉપાય શું કરવા ? માટે તપ જપ શ્રુત સંયમાદિ ઉત્તમ ઉપાયે। નિરર્થક ન થાય, અવળા ન ઉતરે, મદના કારણભૂત ન થાય, આત્મહિત કરનારાજ થાય તેવા પ્રયત્ન કરવા.
૪૭૪
તપસ્વી અષાડાભૂતિ મુનિ વેશ્યાના વચનથી પાતે અર્થલાભ પણ આપી શકે છે એવા મદમાં આવી ગયા અને તેથી એક તરણું ખેંચતાં દ્રવ્યના ઢગલે થયાં. તેને પરિણામે તે દ્રવ્યનેા ઉપભેાગ લેવા સારૂ વેશ્યાના વચનથી તેને ત્યાં રહ્યા. એમને તપથી ઉત્પન્ન થયેલી લબ્ધિ ( શક્તિ ) સંસારને અર્થે થઈ. તેમજ શ્રેણિકપુત્ર નર્દિષે મુનિ પણ શ્રુતના પારગામી થયા હતા, છતાં પૂર્વા પાર્જિત નિકાચીત કર્મોદયથી વેશ્યાના પાશમાં પડયા અને ત્યાં ખાર વર્ષ રહ્યા. પેાતાને પ્રાપ્ત થયેલા શ્રુતના ત્યાં પણ ઉપયાગ કર્યાં, દરાજ વેશ્યાગમન માટે વેશ્યાવાડે આવનારા કામીપુરૂષામાંથી દશ દશ માણસેાને પ્રતિબેાધ પમાડી, પાપકાર્યથી પાછા વાળી ભગવત પાસે મેાકલવાની પ્રતિજ્ઞા કરી અને ત્યાર પછી ભાજન કરવું એવી દૃઢતા રાખી. એ પ્રતિજ્ઞા માર વર્ષપર્યંત પાળીને છેવટે એક સાની મળતાં તે પ્રતિમાય ન પામવાથી પાતે વેશ્યાનું ઘર છેાડી ચાલી નિકળ્યા. અહીં જેવાનું એ છે કે એવા શ્રુતનિધિ છતાં પણ રાગકેસરીએ તેને પાડી દીધા. માટે એનાથી સદા ચેતતા રહેવું ઘટે છે.
પણ
૧૯ મા ને ૨૨ મા પ્રભુ શિવાય વર્તમાન ચેાવિશીના ૨૨ તીર્થંકરા રાજપુત્રી સાથે પાણિગ્રહણ કરી સંસારવાસમાં રહ્યાં છે; અને પૂર્વના રાગના અભ્યા સથી તેમાં વો છે. અહીં પણ જોવાનું એ છે કે, એવા મહાપુરૂષા પૂર્વના લાગાવળી કર્મના ઉદયથી તેને એકદમ તેાડી શકયા નથી. એટલામાટેજ કોં દૃષ્ટાંત આપે છે કે, જે મળવાન મનુષ્ય વજ્રના ખંધનને પણ સહુ જમાં ત્રાડી શકે છે, તે સ્નેહ તંતુને એક કાચા સૂત્રના તાંતણાને ત્રાડી શક્તાં