________________
૪૬૦
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો,
દ્વાદશ
જીસ
wwwww-- W
કામલક્ષ્મીના રૂપાદે ાથી માહિત થઇને તે રાજાએ તેણીને પટરાણી કરી અને સની સ્વામિની બનાવી દીધી. બીજી કુળવંતી અને શીલવતી રાણીએ હતી, તેમની અવગણના કરીને કામાંધ થઈ તે તેણીનેજ પાતાની જીવિતેશ્વરી માનવા લાગ્યા. આ પ્રમાણે સર્વ પ્રકારના સુખના સંચાગથી તે રાજા અતિ રાગી બનીને નિરંતર તેને સ ંતુષ્ટ રાખવા પ્રયત્ન કરતા હતા તે છતાં પણ તે લેશમાત્ર સંતાષ પામતી ન હતી. બાલ્યાવસ્થાથી તે વેદસાર વિપ્રપર પ્રીતિવાળી હાવાથી રાજાના સન્માનના સુખને તે વિષસમાન માનતી હતી. આ પ્રમાણે નિરંતર વિરક્ત એવી કામલક્ષ્મીસાથે અત્યંત રક્ત થઇને વિલાસ કરતાં વીશ વરસ ચાલ્યાં ગયાં. તે હમેશાં એમજ વિચાર કરતી કેઃ—“ આ રાજાના ઘરમાંથી કયારે મુક્ત થાઉં અને તે પતિને તથા તે પુત્રને આ નેત્રવર્ડ ક્યારે જોઉં. ” આ પ્રમાણે નિરંતર આત્ત ધ્યાનને વશ થઇને ત્યાં કારાગૃહની માક રહેતાં દુ:ખે દિવસેા ગાળતી હતી. એક દિવસ કામલક્ષ્મી પૂર્વના સ્નેહથી વિચાર કરવા લાગી: અહા! આટલાં વર્ષે ગયા છતાં મારેા ભત્તત્ત્તર અને પુત્ર મને મળ્યા નહિ માટે હવે પરદેશી બ્રાહ્મણાને જે યાચિત સ્વણું –દાન આપું, તે અવશ્ય તે લાભથી કયારે પણ અહીં આવે. ” આ પ્રમાણે નિશ્ચય કરીને બ્રાહ્મણાને ઇચ્છિત સુવણૅ આપવા લાગી સુવર્ણ દાનથી તેની કીર્તિ ચારે ખાન્નુ પ્રસરવા લાગી. હવે એક દિવસે દારિદ્રયથી દુ:ખી થતા વેદસાગર બ્રાહ્મણુ પણ પેાતાના છેકરાને સાથે લઇને ત્યાં આવ્યો, અને આશીર્વાદ આપીને તેણે તેની પાસે દ્રવ્યની યાચના કરી. એટલે કંઈક તેને પિછાનીને છે ? કયાંથી આવ્યા છે ? તમારી સ્ત્રી કયાં છે ? તમારૂં કુટુંબ કેટલું છે! આ તારી સાથે તે શું સંબંધી છે?” આ પ્રમાણે તેને એકાંતમાં એસાડીને કામલક્ષ્મીએ પૂછ્યું. તે સાંભળીને અસભાવનાથી અને ઘણાં વરસે વીતી જવાથી તેને ન આળખતા વેદસાગરે પોતાનું ચરિત્ર મૂળથી કહેવા લાગ્યું :—
'
“ તમે કાણુ
66
લક્ષ્મીતિલક નગરના રહેવાસી વેદસાગર નામના હું બ્રાહ્મણ છું. મારી ગુણુવતી એવી કામલક્ષ્મી નામે ભાર્યો હતી. એક દિવસ વેવિચક્ષણ નામના પેાતાના એક વરસના પુત્રને મૂકીને તે પાણી લાવવાને ગામની બહાર ગઈ, એટલામાં ત્યાં શત્રુનું લશ્કર અકસ્માત્ આવી ચડ્યું. જ્યારે તે સૈન્ય પાછું ચાલ્યું ગયું, ત્યારે તેની બધે ઠેકાણે મેં તપાસ કરી; પરંતુ તેના સમાચાર કશાન પણ મને મળ્યા નહિ. પછી મારા સંબંધીએએ બીજી સ્રી કરવાનેમાટે મને બહુ આગ્રહ કર્યા; પણ હું તેના સ્નેહને વશ હાવાથી ખીજી સ્ત્રી પરણ્યા નહિં. તે પછી મેજ આ નાના ખાલકને ઉછેરીને મોટા કર્યાં અને કંઇક મેટા