________________
માહ અધિકાર.
-~-~~-~
શેઠ—હજી થાણું હજાર સીલવાળા, તેમાં ખાંધશું ખારસા માળા;
તેમાં કયાંથી ફેરવીએ માળા, ગુરૂરાજ મારા૦
૨૫
ગુરૂ—શેઠજી તમારે માથે ધેાળાં આવ્યાં છે માટે કાંઇક ધર્મ કરણી કરા અને
પરભવ સુધારે.
શેઠ.
5—સાઠ વરસની ઉમર છે અમારી, તે શું આંખે આવી છે તમારી;
હજી લાવવી છે નનકડી નારી, ગુરૂરાજ મારા
૨૬
ગુરૂ—શેઠજી ! તમેા ન્યાયરીતે ચાલતા તે હશે! તાપણુ વધારે સુશીલ થશે। કે જેથી બીજા મનુષ્યેા તમારા જેવું આચરણ કરે.
શેઠ —ચાર શેઠીઆ થશું ક્રોધ કુડાં, નીતિવિણુ કરશું ન્યાય ઉંડા;
પરિચ્છેદ
૪૫૭
--
હજી કઈકનાં કરવાંછે ભુંડાં, ગુરૂરાજ મારા૦
२७
ગુરૂ—શેઠજી! હવે આટલી ઉમરે ઇશ્વર ભજન કરી મનની ચિંતા ટાળા. શેઠ—હજી છેકરાનાં કરાં પરણશે, તેનાં છેકરાં ખેાળામાં રમશે; ત્યારે મનની ચિંતા કાંઈક ટળો, ગુરૂરાજ મારા॰ ગુરૂ—શેઠજી ! જરૂર જેટલું કામ કરી પુરસદ મેળવે. શેઠ—હજી આભ ઉંડળમાં લેવું છે, એવાં કામ સાતસાને નેવું છે; તેમાં ક્યારે પુરસદ જેવું છે, ગુરૂરાજ મારા ગુરૂ—શેઠજી ! શાસ્ત્રના નિયમ પ્રમાણે ધનના ધર્મ રસ્તે વ્યય કરો. શેઢ—જો હું ધર્માંને પુણ્ય કરવા લાગુ, સર્વે ઘરના પરિગ્રહ ત્યાગુ; પછી ભુંડા એ ભીખ હું માગું, ગુરૂરાજ મારા॰ ગુરૂ-ધનવાન્ મનુષ્યને કેાઇ જાતની ચિંતા હાય નહિ. તમેા ધનાઢય છે. તેથી તમા પ્રભુભજન સારી રીતે કરા.
૩૦
શેઠ——આવી લુખી વાતા ક્યાંથી લાવા, ક્યાંક નાાંના સાગર બતાવા; તે તમે અમને બહુ ભાવેા, ગુરૂરાજ મારા
ગુરૂ—શેઠજી ! હવે ગરીઓનું કલ્યાણુ કરા અને પ્રભુગુણ ગામે. શેઢ—દાઢાં ખમણાં કરીને નાણાં લેશું, તામે કરીશું ઘરબાર નેશું; પછી નિરાંતે પ્રભુ ગુણુ ગાશું, ગુરૂરાજ મારા॰
S
૨
૨૯
શેઢ—નવગજના નમસ્કાર તમને, નાહક ખાટી કર્યા તમે અમને;
તે શું લાગે ધનવાન ને ભજનને, ગુરૂરાજ મારા॰
૩૧
ગુરૂ—શેઠજી ! આવી દુ:ખપ્રદ મમતા છેડી પિવત્ર પુરૂષના સંગ કરી તેના ઉપર પ્રેમભાવ રાખા.
૩૨
૩૩