________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
દશમ
કરાં છેયાને દૂધ દહીંના તે ઓરતા, પણ જાડી પાતળી છાશ પણ મળતી નથી !! અરે ભાઈ! અક્કલને કાંઈ દેકડે પણ ઉપજવાનું છે? આતે તુરત પારખું! છોકરાં નવનીત ખાય છે ને રાજી થાય છે. જે ઇશ્વર કરશે તે થોડા રેજમાં મોટા ગજાદાર થઈ પડશે ને પછી ખેડ કરશે તે થોડા રેજમાં કેટલા બધા રૂપિઆની ઉપજ આવશે !” દેવગે છ મહિનામાં તે તે ભેંસ ગુજરી ગઈ ને પાછો હતો તેને તે થઈ રહ્યો. છેકરાયાં દૂધ દહીં વગર હાથ ઘસવા લાગ્યાં. પણ કરે શું? કાંઈ ઈલાજ નહિ તેથી મેં ચુંબીને બેસી રહ્યો.
અલ માગનાર નાનાભાઈને પંડિતે પ્રથમ વાંચનજ્ઞાન કરાવ્યું. પછી તુરત નીતિશતક, પંચતંત્ર, ઇત્યાદિકને અભ્યાસ કરાવ્યું. તેને શીખવાને ઘણે શેખ હતા ને તેમાં ઘણું ધ્યાન આપતે એટલે પૂર અક્કલબાજ નીવડશે. કેટલાક દહાડા શીખ્યા પછી તેની હશિઆરી જોઈ રાજાજી પ્રસન્ન થયા. પિતાના રાજ્યના કણબી વગેરે ખેડુત હતા તે સર્વને દેશ–પટેલ ઠરાવી પાઘડી બંધાવી, અમુક પગાર બાંધી આપે. સર્વ ખેડુતના કામકાજને રાજ્ય તરફનો સંબંધ દેશ–પટેલની મારફત ચાલતું હતું, તેથી સર્વને તે અધિપતિ કરી ચુકે. તેને પગાર મળતો હતો તથા પિતે કેટલીક જમીન રાખી ખેડાવતે, સુધરાવતે, અને દરેક ખેડુની નીપજ ઉપર તેનો લાગો કરી આપવામાં આવેલ, તે સર્વની હજાર રૂપિઆની ઉપજ તે અક્કલવાળા દેશ–પટેલને થઈ પડી.
એ રીતે કેટલેક દહાડે અક્કલ માગનાર ભાઈ પાસે ચડીઆતે જોઈ ભેંસવાળ મટે ભાઈ વિચારમાં પડ્યો. અરે! આપણે ભેંસ માગી તે મરી ગઈ ! અક્કલવાળે તે આજે મેટે દેશ–પટેલ થઈ પડયો છે એમ કહી પિતાની મૂર્ખાઈને માટે પસ્તાવો કરવા લાગ્યું.
રાજાજી એક દિવસ સ્વારી કરી નીકળ્યા, તે પેલા ભેંસવાળાને જોઈ સવાલ કર્યો કે, પટેલ “અક્કલ બડી કે ભેંસ?” તે કહે, “અક્કલ મટી સાહેબ! ભેંસ તે મરી ગઈ ને હું હેરાન છું!
બીજા સર્વ પદાર્થ કરતાં અક્કલ (વિદ્યા) નું શ્રેષપણું આ વાત બતાવી આપે છે.
સમય વિદ્યાવૃદ્ધિને છે. f દિલ્હિીમાં જેન ગુરૂ કુલ–અત્યારે ઉત્તર હિંદુસ્તાનની પ્રજા પિતાનામાં ઘટતા સુધારા વધારા કરવા અન્ય પ્રાંતની પ્રજાની સરખામણીમાં ઘણું આગળ
માખણ. # જૈનપત્ર પુસ્તક ૯ અંક પર.