________________
પશ્કેિદ.
આયુર્વેદ-સુવૈદ્ય અધિકાર
વ્યાધિ વખતે વૈદ્ય વિના ધીરજ આપનાર કેણ છે?
સાવિતરિત (૬-૭) मस्ते दुःसहवेदनाकबलिते मग्ने स्वरेऽन्तर्गतं, तप्तायां ज्वरपावकेन च तनौ तान्ते हृषीकत्रजे।। दने बन्धुजने कृतमलपने धैर्य विधातुं पुनः । (... कः शक्तः कलितामयपशमनो वैद्यात्परो विद्यते ॥६॥
જે વખતે મસ્તક દુસહ વેદનાથી ગ્રસિત હોય, સ્વર ગળાની અંદર બેસી ગયે હય, જવરરૂપ અગ્નિથી શરીર ગરમ થયું હોય, ઈદ્રિયોને સમૂહ નિર્બળ થયા હોય અને બંધુજન દુ:ખી થઈ વિલાપ કરતે હેય તે વખતે રેગને શમાવનાર વૈદ્યવિના બીજે કેણ ધીરજ આપવાને શક્તિમાન છે ? ( અર્થાત વૈદ્યની અગત્ય છે). ૬
કે વૈદ્ય વંદનીય છે? कालज्ञानविदां वरो मधुरवाक् शांतः शुचिः शास्त्रवित्, ધી વર્ષા નિતનવંતુ ગાયને ઘટુ! ? ( ) सन्तुष्टः सदयोऽपमृत्युभयहृन्मृत्युक्षणज्ञो गुणो, संमूढः प्रतिकारकर्मणि न यो वंद्यः स वैद्योत्तमः ॥७॥j
જે વૈદ્ય કાલજ્ઞાન જાણનારાઓમાં શ્રેષ્ઠ હોય, મધુરવાણી બેલનારે હોય, શાંત હોય, પ્રમાણિક હોય, શાસ્ત્રનો જ્ઞાતા હેય, ધીરજવાળ હોય, ધર્મ ઉપર શ્રદ્ધાવાળો હોય, નિદાન કરવામાં ચતુર હોય, રેગના ઉપાયે કરવામાં પ્રવીણ હોય, સંતેષી હોય, દયાળુ હોય, અકાળ મરણના ભયને હરનારે હય, મૃત્યુના વખતને ઓળખનારે હાય, ગુણ હોય અને રોગને ઉપાય કરવામાં મુંઝાય એ ન હોય, તે સર્વોતમ વૈદ્ય વંદનકરવા યોગ્ય છે. ૭
- બી જે રસ્તે ચડેલાઓને સર્વથા અગત્યની ભલામણ.
भ्रान्ता वेदान्तिनः किं पठत शठतयायोपि चाद्वैतविद्यां । । पृथ्वीतत्वे लुठन्तो विमृशथ सततं कर्कशास्तार्किकाः किम्। ।। वेदैर्नानागमैः किं ग्लपयथ हृदयं श्रोत्रियाः श्रोत्रशूलै-। । बैद्यं सर्वानवधं विचिनुत शरणं प्राणसंप्रीणताय ॥ ८॥
. ૨. i.)