________________
૧૪
---
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
www
આકર્ષણ અકળ અદૃશ છે, એ પણ લઉં ઉપયોગમાં; વળેિ એમ વદે વિદ્યાચી, અફળ ન રહું ઉદ્યોગમાં, ૨૫ કળુ પૃથ્વીનું પેટ, ઠેઠથી થાગ મગાવું, ગ્રહ ગતિ ગજથી ભરૂં, મેરૂ શિર લાત લગાવું; નિધિ જળનું નિર્માણુ, યથારથ હું કરી જાણું, વાતાવરણુ અનંત, અંત તેના ગણી આપ્યું; ગતિ અતિશય કરૂં ગરૂડથી, એમ ઉડું આકાશમાં, ખુબ ખાળ કરૂં ક્ષિતિ ખાદીને, ઉતરૂં જો અભ્યાસમાં. ૨૬ સમુદ્રના ઉદ્યમ, વસંતતિલકા. ૨૭–૨૯
પીધેા હતેા અસલમાં નિધિને અગસ્તે, કીધાં વખાણુ મહુ આ જના સમસ્તે, આજે સુરાપ ભુમિમાં જન જે થયા છે, તે જરૂર જળ સાગર પી ગયા છે. ચાળીશ મૈલ તરિને નિધિમાં ગયા છે, એવા વિલાયતવિષે જન તા રહ્યા છે; અભ્યાસથી કરિ શકે અતિ શ્રેષ્ઠ કામ, જો માનવી જનિતને મન હાય હામ. જો સિંધુ મંથન કરી ધન કાઢવાની, શક્તી હતી સરસ આર્ય જના બધાની, તે શક્તિ આજ રહી સર્વ યુરાપખડે, ત્યાંના નિવાસિ નિધિમ થનકાજ મડે
૨૭
૨૮
દેશમ
www.
૨૯
કવિ દલપતરામ ડાહ્યાભાઇ.
*અક્કલ બડી કે ભેસ.
અગાઉ એક સમયે ઉન્હાળાના વખતમાં લીંમડીના રાજાજી શિકારે નીન્યા હતા. શિકારની શેાધમાં ઘણું કરવું પડયું. એટલામાં ખરા અપેાર થવાથી તાપ ઘણા લાગવા માંડયા. તરશ કહે મારૂં કામ. ચાકર પાછળ રહી ગયા હતા, તેથી જાતે પાણીની શેાધ કરવા માંડી પણ નહિ મળવાથી નિરાશ થઈ એક ઝાડની ઘટાનીચે બેઠા. એવામાં એક ગુખીના એ એકરા આવી ચડયા તેમને રાજાજીએ તરશની વાત કરવાથી તુરત દોડી જઈ તેમની જાણીતી જ
* કૌતુકમાળા.