________________
પરિચછેદ,
વિષાપહરણ અધિકાર.
'
૪૨૭
જે ઠેકાણે સર્પદંશ થયે હોય (સર્પ કરડ હેય) તે ઠેકાણે તરતજ પોતે પેસાબ (તેના ઉપર) કરે તેવી ઝેર ઉતરી જાય છે (કઈ વૈદ્ય શાસ્ત્રને એ પણ મત છે કે, પાન કરવાથી તાત્કાલિક અસર થાય છે.) ૧
ખજુરાના દંશને ઉપાય. खजूरालीढमङ्गं यत्तस्मिन्नतें विनिक्षिपेत् । । તત્તે તતતીવ્ર નારિ દિનH || ૨ | ? શા. ૧.)
જે અંગમાં ખજુર અડી ગયો હોય (કરડ હોય) ત્યાં જલદીથી દીવાનું દીવેલ (તલનું તેલ કે એરંડીયું) નાખવાથી માણસોને તે ઝેર ઉતરી
જય છે.
સ્થાવર જંગમ વિષને ઉપાય. स्थावरं जङ्गमं चैव नखदंष्ट्रादिकं च यत् । । શ્રીદર્શન સૂક્ષ, શૂઝર નિવાર શા. ૫)
સ્થાવર અથવા જંગમ તેમજ નખ અથવા દાઢ વગેરેનું ઝેર હોય ત્ય. નાળીયેરની ચટલી બારિક વાટીને લગાવવાથી શાંતિ થાય છે. ૩
તથા
शाणद्वयमितं चूर्ण, काञ्जिके न तु पाययेत् । स्थावरं जङ्गमं श्वेडं, तथा दूषीविषं च यत् ॥ ४॥ ।
બેય જાતની પિપરનું ચુરણ કાંજી સાથે પાવાથી સ્થાવર જંગમ સમગ્ર ઝેર તથા દૂષીવિષ તે તમામ નાશ પામે છે તેમાં કાંઇપણ વિચાર કરવા જેવું નથી. ૪
ઝેર ઉતારવાનું ઔષધ. वन्ध्याकर्कोटिकामूलं गोमूत्रेण घृतेन वा। तण्डुलोदेन पीतं वा निहन्ति निखिलं विषम् ॥ ५ ॥
વંધ્યા કડીનાં મૂળીયાં ગાયના મૂત્ર સાથે અથવા ઘી સાથે અથવા ચાખાનું પાણ કરી તેની (ધણની) સાથે પીધું હોય તે તમામ ઝેર ઉતરે છે. ૫
જે પૃથ્વીમાં ઝેરી પદાર્થો–વછનાગ, સેમલ, ધંતુર, ઝેરીકાંટા વિગેરે તે સ્થાવર વિષ છે. સર્પ, વિંછી, કાનખજુર, હડકાયેલ કૃત વિગેરે પ્રાણીઓનું વિષ જંગમ વિષ છે.