________________
પરિચ્છેદ.
આરાગ્ય—અધિકાર.
=========.
પ્રિય વાચક ! માંદા મનુષ્યો આગળ ખેલાતાં વચનેાના આતા બહુજ ઉતરતા પ્રકારના નમુનેા છે, ખાકી રાગીઓને ઘેરે ઘેર ફરીને જો તમે અનુભવ કરશે! તેા તમને જણાશે કે રાગીની પાસેનાં મનુષ્યા રાગીએ પાસે જેવાં વચને આખા દિવસ એલે છે, તે વચને સાજાસમા મનુષ્યને પણ ત્રીજે દિવસે ચાકાઉપર સુવાડવાને મસ છે.
४२३
શુ રાગીઓ આગળ આવાં વચને એલવાથી રાગીઓના રાગ વધે છે? હા, વધે છે, અને હજારા સ્થળે તેમના પ્રાણ હરે છે.
મનના વિચારાની શરીર ઉપર કેટલી અસર થાય છે, તે બહુજ થાંડા મનુષ્યા જાણે છે. આપણા મનમાં જો ઢપણે ચાંટી જાય છે કે મને હવે અમુક અમુક રાગ થયા છે, અથવા થતા જાય છે, તે તે પ્રમાણે શરીરમાં તેવા ફેરકાશ થયા વિના રહેતાજ નથી. સે। ડિગ્રી તાવવાળા મનુષ્યને ઘરમાં જે જુએ તે કહે કે હાય હાય ! શે! ગજબ તાવ આવ્યા છે; અને રાગીનું હૃદય સામાની વાતને તત્કાળ સ્વીકારી લે, એવું નરમ હાય છે, તેા જોતજોતામાં તાવ વધી ગયા વિના રહેતા નથી. વિશેષે કરીને રાગમાં દેશમાં નવ માણુસના અંતઃકરણુ દુળ હાય છે, અને તેથી સામા મનુષ્યા તેને જે કહે છે તે તેઓ તત્કાળ માની લે છે; અને આમ હાવાથી રાગીની દાઝ જાણનારાં જે મનુષ્યેા રાગીના ઉપર પેાતાનું પારિવનાનું હેત છે, એમ દર્શાવવાને માટે તેનેજ તમારે રાગ ઘણાજ ભયંકર છે; એમાંથી ઝટ ચેતશેા નિહું તેા ક્ષય થઇ જશે, પછી હાથમાં વાત નહિ રહે, પેલા દામેાદરને તમારા જેવુંજ પહેલાં થયું હતું, પણ મરામર એસડ ન કર્યું એટલે તેમાંથી ક્ષય થયા ને બે મહિનામાંતા સાફ થઇ ગયા, એવાં એવાં વચને કહે છે, તે રાગીના મનમાં જે રાગની તેએ ધાસ્તી ખતાવે છે, તેનાં ખીજ રાગીના હૃદયમાં રાપે છે. ઘણા રાણીએ આ સાંભળેલી. વાતને પછી પથારીમાં પડયા પડયા દિવસે અને રાત્રે ઘુટયા કરે છે, અને ભય અને ચિંતાથી વ્યાકુળ થઈ પારિવનાનાં દુઃખદ ચિત્રા પાતાની ભવિષ્ય સ્થિતિમાં રચે છે. ભય અને ચિંતાથી સાજા મનુષ્યેાની પણ કેવી સ્થિતિ થાય છે, એ સર્વ જાણે છે, અને કેટલાકતા · ચિંતા ચિતાસમાન ’ અર્થાત્ ચિંતા ચિતાના અગ્નિની પેઠે શરીરને બાળી મૂકે છે, એવાં જ્ઞાનનાં વચના જ્યાં ત્યાં એલે છે, તેાપણુ અજ્ઞાનતાથી નિર્દોષ રાગીઓના હૃદયમાં ચિંતાના અગ્નિ પ્રકટાવે છે.
ન્યુયેા વર્લ્ડ નામના વમાનપત્ર, આ સમધમાં પોતાના પત્રમાં ફ્રાન્સની એક છેકરીના જે દાખલે હમણાં પ્રકટ કર્યાં છે, તે પ્રત્યેક વિચારવાન્ મનુષ્યે બહુ લક્ષમાં લેવા ચેાગ્ય છે.