________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ - જનન નનન નન્ન=કાકwwઋ===ના માટે વર્તનમાં નિર્મળતાને ભાનુ પ્રકટ હોવું જોઈએ, અપકીર્તિ કે કલંક લાગે એવું એકપણું વર્તન નજ જોઈએ. પૂર્ણ પ્રેમથી પીરસાયેલા પદાર્થ જમવા જોઈએ. અપમાનથી મિશ્ર ભજન નજ સ્વીકારવું. શરીરમાં પડેલા પદાર્થો પૂરેપૂરા પચવા જોઈએ. ભૂખ કકડીને લાગે ત્યારે જઠર જીરવે એટલુંજ ખાવું, શરીરમાં કચરો વારંવાર ભર નહિ, શેડો સમય તીવ્ર ભૂખનું ભાન થાય તોપણ ભૂખને તીવ્રતર થવા દેવી. ચાર મનુષ્ય ચાહ પીતા હોય કે ખાતા હોય તે આપણને દેખાદેખી ખોટી ભૂખની કે ચાહની વૃત્તિ પ્રકટે છે, આવી બેટી વૃત્તિને વશ થવાથી શરીરમાં ભાર, શિથિલતા, સ્મૃતિને અભાવ વગેરે પ્રકટે છે, માટે તાત્પર્ય એજ કે સાચી ભૂખ પ્રકટવા દેવી, જઠરમાં પડેલું અન્ન સર્વોત્તમ પ્રકારે પચી જાય એટલી પૂરેપૂરી કસરત કરવી.
અન્નની દરેક માણસને જરૂર પડે છે, દિવસમાં એક કે બે વખત જમ. વાની જરૂર પડે છે, જમવાને વખત થાય છે ત્યારે વૃત્તિ વલવલે છે. જરા વહેલું મોડું થાય છે તે ધુંવાપુવા થઈ જાઓ છે અને તે સિવાય ચાલતું નથી. આ બધું શાને માટે? માત્ર શરીરના પિષણમાટેજ છે. અનનું ગ્રહણ કરવાથી શરીર ટકી શકે છે. છતાં પણ ગમે તેવા અન્નને સ્વીકાર કરતા નથી પણ જે રૂચિકર અને સ્વાદિષ્ટ હોય, જે શરીરને પોષણ આપી શરીરને પુષ્ટ કરનાર હોય તેવા અન્નને જ ગ્રહણ કરવામાં આવે છે.
*હવે હું તમને એક વિલક્ષણ બીના કહું છું. જ્યારે જ્યારે તમારામાંથી કઈ અનારોગ્ય થાય, ત્યારે તેણે પિતે પિતાને યા તમારામાંથી કોઈએ તેને (પિતાની દષ્ટિ) આગળ ખડે કરે અને માનસિક કથન એવું કરવું અને દઢ રીતે કલ્પના કરવી કે તે બરાબર આરોગ્ય છે. આથી તે ઝપાટામાં સાજે થશે. તે માંદાને ન ઓળખતા હો અગર તે તમારાથી હજારે મૈલ દૂર હોય તે છતાં પણ તમે તે કરી શકે. તે યાદ રાખો, અને હવે વધુવાર માંદા ન બને.
શંકા–મારાં નેત્ર બગડયાં છે, તેને સુધારવા માટે ઉપાય કરવો?
સમાધાન–જે અપ્રિય સ્થિતિને આપણને અનુભવ થાય તે સ્થિતિને દષ્ટિથી જેવો નહિ, અને વૃત્તિથી તેનું ચિંતન ન કરવું, અને તેવી જગાએ જે પ્રિય સ્થિતિ આપણે જોઈતી હોય તેને દષ્ટિથી જોવી, અને વૃત્તથી તેનું ચિંતન કરવું એ સર્વ પ્રકારનાં દુઃખ વ્યાધિ વગેરે ટાળવાને અધ્યાત્મિક ઉપાય છે. તમને નેત્રને રેગ પ્રિય નથી, તે હવે તમારા મનમાંથી તે રેગને કાઢી
* સ્વામી વિવેકાનંદના પત્ર. * મહાકાળી માસિક