________________
૪૪
એકાદશ
1-7
વાનો જમવાનો લાગ મેળવીએ છીએ. આપણે એ પ્રમાણે ખાઈ રહ્યા પછી એક કલાકે જો કોઈ શુદ્ધ શરીરવાળાને આપણું માં સુંઘવાનું કહીએ ને તેનો વિચાર જાણીએ તેા આપણને શરમાવું પડે. એવા પણ શૈાખી જવાનો પડયા છે કે જે સારૂં ખાવાને ખાતર ખાઇને તરત ફ્રુટસેલ્ટ પીએ થવા ખાધેલાનું વમન કરી પાછા ખીજા પકવાનો ખાવા બેસે.
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ–ભાગ ૩ જો.
---
આવા–વત્તા કે ઓછા-આપણે બધા છીએ; તેથી આપણા મહાપુરુષાએ આપણને સારૂ અપવાસેા, રાજા વગેરેનાં વ્રત ઠરાવ્યાં છે. રામન કૅથેાલિક પ્રિસ્તીમાં પણ ઘણા અપવાસે છે. માત્ર શરીર સુખાકારીને સારૂં માણસ દર પખ વાડીએ અપવાસ કે એક ટાણું કરે તેમાં જરાએ ખોટુ નથી. તેને ઘણોજ ફાયદા થાય. ચામાસામાં ઘણા હિંદુએ એક વખત જમવાનું વ્રત રાખે છે, તેમાં સુખાકારી સમાએલી હાય છે. જ્યારે હવામાં ઘણી ભિનાશ હાય, સૂર્ય દેખાતા ન હાય ત્યારે હાજરી એછું કામ કરે છે, તેથી માણસે ખારાક પ તે સમયે આછા ખાવા જોઇએ.
હવે કેટલીક વખત ખાવું એ વિચારીએ. હિંદુસ્તાનમાં તા અસંખ્ય મા ણુસા એ ટકજ ખાય છે. ત્રણ ટક ખાનારેા મજુર વર્ગ નીકળશે. ચાર ટક ખાનાર તા અંગ્રેજી વાયરો વાયા પછીજ પેદા થયા જણાય છે. હાલમાં અમેરીકા તેમજ ઇંગ્લાંડમાં સભાએ સ્થપાઈ છે તેનું કામ બધા માણસોને એ વ ખતથી વધારે ન ખાવાના મેધ આપવાનું છે. આ સભાની એવી સલાહ છે કે આપણે સવારના નાસ્તા નજ ખાવા જોઇએ. રાતના ઊંધ લીધી હાય તે ખારાકની ગરજ સારે છે. એટલે સવારના પહેારમાં આપણે ખાવાને સારૂ નિહ પણ કામ કરવાને સારૂ તૈયાર થયા હાઇએ છીએ. તેએ એમ માને છે કે એક પહાર કામ કર્યો પછીજ આપણે ખાવાને તૈયાર થઇએ છીએ; એટલે આવા માણસો દિવસના ખેજ વખત ખાય છે. વચમાં ચ્હા વગેરે પણુ પીતા નથી. આ વિષય ઉપર સુઈ કરીને જાણીતા ડાકટર છે તેણે પુસ્તક લખ્યું છે; તેમાં તે અપવાસના, નાસ્તા છેડવાના, ઓછું ખાવા વગેરેના ફાયદા ઘણી સરસ રીતે ખતાવે છે. મારા પેાતાના અનુભવ તે આઠ વરસથી એ છે કે એ કરતાં વધારે વખત ખાવાની જરૂર યુવાવસ્થા ગયા પછી તેા નથીજ. માણુસના ખાંધેા જ્યારે બંધાઈ રહે છે ને તેને વધવાનું અધ થાય છે ત્યારે તેને વધારે વખત કે વધારે ખાવાની જરૂર નથી.