________________
વ્યાખ્યાનસાહિત્યસ‘ગ્રહ-ભાગ ૩ જો.
એકાદશ
-ના
→•
*7.
રચાયાં છે; પણ સ્વાદેંદ્રિય જેને વશ નથી તેની ઉપર પુસ્તકા નથી. તે નીતિ અનીતિને વિષયજ નથી. આનું સબળ કારણ તે એ છે કે આપણે બધા એક નાવમાં બેઠા છીએ. કથરોટ કુંડાને શું હસે ? આપણા મઙાન નર પણ સ્વાદને તદૃન જીતી શકયા જોવામાં આવતા નથી; એટલે સ્વાદ કરવા એમાં દોષ જોયાજ નથી. તેએએ ખડુ કર્યુ છે ત્યારે એમ લખ્યું છે કે આપણી ઇંદ્રિયાને વશ રાખવા સારૂ આપણે અને ત્યાં લગી મિતાહાર રહેવું; પણ એમ નથી લખ્યું કે આપણે સ્વાદ કરીએ છીએ તેને પરિણામે આપણામાં બીજી એપ્રે. જોવામાં આવે છે. સારા મંડળામાંથી ચાર, તારા, અને વિષયીને કહાડી મૂકશે; પણ સારા મડળવાળા પોતે સાધારણ વર્ગ કરતાં સેંકડા વધારે સ્વાદ કરતા હશે. માણસની ગૃહસ્થાઈ તેના ભાણામાં સમાયેલી છે, તેથી જેમ ચારના ગામમાં ચેારી એ ગુન્હા ન ગણાય તેમ આપણે બધા સ્વાદેન્દ્રિયના ગુલામ હાવાથી તે ગુલામીને ગણકારતા નથી, જોતા નથી, એટલુંજ નહિ પણ તેમાં આનંદ માનીએ છીએ. વિવાહ થાય તેા આપણે સ્વાદ કરવ–કરાવવાને સારૂ જમણુ કરીએ છીએ. કેટલાક મરણ થાય તેપણુ જમણુ કરે છે. તહેવાર આવ્યા એટલે મીઠા મેવા કરવા, મેમાન આવ્યે તેા સારૂં સારૂં ખાવાનું કરવું. આડશીપાડાશી, સગાં સાઈ–એએને વખતે વખત જમાડીએ નહિ, ને તેઓને ત્યાં આપણે જમીએ નહિ, તે તે મહા અવિવેક ગણાય. નાતરેલાને દાખીને ન ખવડાવીએ તેા આપણે ખખીલ ગણાઇએ. રજા પડી તેા ખાવાનું સરસ કરવુંજ જોઇએ. રિવવાર આવ્યે એટલે આફ્રી ચઢે તેટલું ખાવાની આપણને છુટ છે એમ માન્યું. આમ જે મહા દોષ છે તેને આપણે મહા વિવેક ઠરાવી પાડયા છે. ખાવાની તૈયારીએમાં અનેક ટાંગે દાખલ કર્યો છે કે જેથી આપણી ગુલામી, પણી હેવાનીયત, આપણી નજરે કઈ રીતે આવેજ નહિ, આવા ઘાર અંધારામાંથી કેમ ઉગરીએ ? આ સવાલ આરાગ્યના વિષયની મર્યાદા બહાર જાય છે, એટલે તે પૂછીનેજ આપણે બંધ રહેવુ જોઇશે; પણ આરેાગ્યના સંબંધે જેટલે વિચાર કરવા ઘટે તેટલો તેને સહુએ વિચારવા જોઇએ.
૩૮ર
હવે બીજી રીતે ખ્યાલ કરીએ. દુનિયાને કાયદો એવે! જોવામાં આવે છે કે કુદરત દુનિયાનાં બધાં પ્રાણી-માણુમ્ર, પશુ, પંખી, જીવડાં વગેરેને સારૂ હમેશને ખારાક હંમેશાં તૈયાર કરે છે. કુદરત આમ કરે તેમાં નવાઈ નથી. કુદરતના દરબારમાં વીમા ઉતારવાપણું નથી, ત્યાં કાઈ ચૂકતું નથી, ત્યાં કાઈ * જિનેશ્વરાયે તેટલાજ માટે મારી પ્રકારે તપ બતાવેલ છે. કર્યાં.