________________
પરિચ્છેદ.
આરાગ્ય અધિકાર.
****************paper
હાય તા તે એટલેાજ કે અનાજને મેલની સાથે ભેળવેલું આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, ને હવામાં ભળેલા મેલ આપણે જોતા નથી. પાયખાનાની બેઠકા વગેરે તદન સાફ રાખવાં જોઇએ. આવાં કામથી આપણે શરમાઇએ છીએ અથવા તે કરતાં આપણને છીટ આવે છે, પણ ખરૂં જોતાં તેવાં પાયખાનાં વાપરવાની છોટ જોઇએ. જે મેલ આપણા શરીરમાંથી નીકળે છે ને જે બીજા માણુસ પાસે આપણે ઉંચકાવીએ છીએ તે આપણે પાતે સાફ કેમ ન કરીએ? આવાં કામ કરવામાં જરાએ એમ નથી; એ આપણે શીખી બચ્ચાંઓને શીખવવું ઘટે છે. મર્કેટ જ્યારે ભરાય ત્યારે મળને એએક ફૂટના છીછરા ખાડામાં દાટી તેના ઉપર સારી પેઠે ધૂળ ઢાંકી દેવી જોઇએ. જો આપણને જંગલમાં મળ ત્યાગ કરવાની આદત હાય તેા ઘરેથી સારી પેઠે દૂર જવું જોઇએ. ત્યાં હાથપાવડાવતી નાનો ખાડા ખેાદી આપણું કાર્ય કરવું જોઇએ, ને ખેાઢેલી માટી તેની ઉપર પૂરવી જોઇએ.
૩૫
પૈસાખ જ્યાં ત્યાં કરીને પણ આપણે હવા અગાડીએ છીએ. તે આદત તદન નાબૂદ કરવા જેવી છે. જ્યાં પેસામની ખાસ જગ્યા ન હેાય ત્યાં ધરાથી દૂર જઈ સૂકી જમીનમાં પેસાબ કરવા જોઇએ, ને તેનો ઉપર પણ ધૂળ છાંટવી જોઈએ. મળને ઉંડા નહિ દાટવાનાં એ સમળ કારણ છેઃ એક તા એ કે જો મળ બહુ ઉંડા દટાય તેા તેની ઉપર સૂર્યના તાપ કામ નથી કરી શકતા; ખીજું એ કે ઉંડાં ઘટાએલાં મળથી આસપાસના પાણીના ઝરાને હરકત થવાનો સ'ભવ છે.
આપણે ગાલીચા ઉપર, ઓરડાઓની ભોંય ઉપર, આંગણામાં, તેમજ જ્યાં આપણે જગ્યા જોઇએ ત્યાં, વગર વિચાર્યે થુંકીએ છીએ. થુંક એ ઘણીવાર ઝેરી હાય છે, ક્ષયવાળા રાગીનું થુંક અહુજ ઝેરી ગણાય છે, તેમાંનાં જ ંતુ ઉડી ખીજાના શ્વાસમાં ભળી તેને નુકસાન કરે છે, વળી થુંકવાથી ઘરવગેરે બગડે છે અતા જૂદુ જ. આ વિષે આપણી જ એ છે કે ધરાની અંદર તે જ્યાં ત્યાં નજ થુંકવું જોઇએ; થુંકદાની રાખવી, ને રસ્તે ચાલતાં થુંકવાની જરૂર જણાય તેા સૂકી જમીનમાં જ્યાં ખૂબ ધૂળ જોવામાં આવે ત્યાં થુંકવું. આથી કરી શુંક સૂકી મટેાડીની સાથે મળી એછી ઇજા કરશે. કેટલાક તબીબેને અભિપ્રાય એવા છે, કે ક્ષયના રાગવાળા માણસેાએ તે જંતુનાશક દવા નાખેલી હેાય એવા વાસણમાંજ થુંકવું જોઇએ; સૂકી જમીન ઉપ? જ્યાં ધૂળ હાય ત્યાં તેવા દરદી થુંકે તાપણ તેના થુંકમાંના જંતુઓના નાશ થતા નથી. આ ધૂળ ઉડીને તેમાં આવી રહેલા શુકના જંતુઓને પણ ઉડાડે છે ને લેાકાને