________________
પરિચછે. આરોગ્ય અધિકાર..
૩૭૧ જનજ ન = === ======= ==×==== == જેને દરદ હોય તે શુદ્ધ મન રાખી શરીર નીગ કરી શકે છે. આ મત નાખી દેવા જેવો નથી, તે વાસ્તવિક રીતે ખોજ છે; પણ પશ્ચિમના સુધારાવાળા લકે તેને દુરૂપયોગ કરે છે, આપણે તે તેમાંથી એ સાર લે રહ્યો છે કે આરોગ્ય સાચવવાનું બળવાન સાધન આપણું મન છે, અને મનની શુદ્ધિતા એ આરોગ્ય નિભાવનારી વસ્તુ છે.
આ માણસ ગુસ્સાવાળે છે, આને મિજાજ તામસી છે, બીજે આળસુ છે, ત્રીજે બહેરો છે, આ બધી ખામીઓ એ ખરું જોતાં દરદની નિશાની છે. કેટલાક દાક્તરો એમ માને છે કે ચેરી આદિ ખામીઓ પણ દરદ છે. કેટલીક ધનાઢય રીઓ વિલાયતની દુકાનમાંથી નજીવી વસ્તુઓ ચારે છે–આ સ્થિતિને વિલાયતના દાક્તરો “કલેટે મેનીયા” એ નામનું દરદ ગણવે છે. કેટલાક માણસ ખૂનખરાબી નહિ કરે ત્યાં સુધી તેને ચેન નહિ પડે. આ પણ દરદ છે.
આમ વિચારતાં આપણે કહી શકીએ કે તે માણસ તન્દુરસ્ત છે કે જેનું શરીર અભંગ છે, જેના શરીરમાં કઈ ખામી નથી, જેના દાંત સાજા છે, જેનાં કાન, આંખ વગેરે મોજુદ છે, જેનું નાક વહેતું નથી, જેની ચામડીમાંથી ૫સીને નીકળે છે ને બદબો મારતા નથી, જેના પગ ગંધાતા નથી, જેનું હાં વાસ મારતું નથી, જેના હાથ–પગ સાધારણ કામ કરી શકે છે, જે વિષયાસક્ત રહેતો નથી, જે બહુ જાડા નથી, બહુ પાતળે નથી, અને જેનું મન તથા જેની ઇન્દ્રિય હમેશાં પિતાના કબજામાં છે. આવું આરોગ્ય મેળવવું કે જાળવવું એ સહેલ વાત નથી. આપણે આવું આરોગ્ય જોગવતા નથી, કેમકે આપણ મા-બાપ પણ તે ભેગવતાં નહોતાં. એક મહાન લેખકે લખ્યું છે, કે જે મા-આપ દરેક પ્રકારે લાયક હોય ને તેને પ્રજા હોય તો તે તેમના કરતાં ચઢવી જ જોઈએ. જે આ વાત બરોબર ન હોય તે દુનીઓ ચઢે છે એમ માનનારાએ પિતાનું વાક્ય ખેંચવું જ જોઈએ. સંપૂર્ણ રીતે નીગ માણસને મોતને ડર રહેતેજ નથી. મતનો ડર આપણે બધા રાખીએ છીએ તેજ બતાવે છે કે આપણે તન્દુરસ્ત નથી. મોત એ એક આપણે વિષે મે ફેરફાર છે અને સૃષ્ટિનિયમ પ્રમાણે તે એ ફેરફાર સરસ હોવો જોઈએ. આવું ઉંચા પ્રકારનું આરોગ્ય મેળવવાને મથવું એ આપણું કર્તવ્ય છે; અને તેવું આ રેગ્ય કેમ મળે અને કેમ સચવાય, એ આપણે હવે પછી વિચારીશું.