________________
૩૨૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
એકાદશ
#
-~-~~
શું પ્રયેાજન છે ? એટલે સ્વર અશુભ ચાલતા હાય અને શકુના શુભ થતાં હાય તાપણુ તે કાંઈ ફળ આપી શકતાં નથી માટે સ્વર સર્વપિર છે. ૧ સ્વરના જ્ઞાનમાટે પ્રથમ નાડીજ્ઞાન કહે છે.
इडा सोमस्य नाडी स्यात्पिङ्गला सूर्यनाडिका ।
इडा
સૌમ્યા મવેટ્ટામા, પિસ્ટોગ્રા જે યુલિના ॥ ૨ ॥.}( રા. ૫. )
ઇંડા તે ચન્દ્રની નાડી છે, અને પિગલા તે સૂર્યની નાડિકા છે તેમ ઇંડાનાડી ડાબી તરફની છે અને શાંત છે, અને પિંગલા નાડી જમણી બાજુની છે અને ઉગ્ર છે. ર
પવનની ગતિ કહે છે.
हंसाभिधानः पवनो, नाभिमूलात्समुत्थितः । नाडीमार्गेण जन्तूनां प्रकरोति गतागतम् || ३ ||
( . ૫. )
મનુષ્યની નાભિના મૂળમાંથી હુંસ નામના પવન નાડી (ઉપર જણાવેલી છે તે) ના મા`થી આવવું જવું કરી રહ્યો છે. ૩
પ્રાણવાયુનું શુભાશુભત્વ કહે છે.
इडया सञ्चरन् वायुः, सौम्ये कार्ये शुभःस्मृतः । पिङ्गलायां तथा दीप्ते, द्वयोः कापि न शोभनः ॥ ४॥
}( . . )
પ્રાણવાયુ જો ઈંડા ( ડાબી તરફની નાસિકાની) નાડીથી ચાલતા હાય તે શાંત કાર્યમાં શુભ કહેલા છે અને પિંગલા ( જમણી તરફની નાસિકાની નાડી) માં પ્રાણવાયુ ચાલતા હાય તેા ઉગ્ર ( તેજવાળા ) કામમાં શુભ કહેલ છે; પરંતુ જો પ્રાણવાયુ અને નાસિકામાં સમાનગતિથી ચાલતા હાય તા સામ્ય તથા ીસ બન્નેમાંથી કાઇપણ કાર્યમાં શુભ નથી. ૪
પ્રાણવાયુના પ્રવેશ તથા નિર્ગમનનુ લ કહે છે.
शुभः स्यात्मविशन्नन्तर्मारुतो न तु निःसरन् । सौम्ये वा दतकार्ये वा, सर्वत्रैषा विचारणा ॥ ५॥
( I. ૫. )
( પ્રશ્ન વખતે ) શાંત કાર્યમાં અથવા ઉગ્ર કાર્યમાં જો પ્રાણવાયુ નાસિકાની અંદર પ્રવેશ કરતા હાય તા તે શુભ સમજવા, પરંતુ બહાર નિકળતા હાય તા તે શુભ ન જાવે. ૫