________________
૩૦૦
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
એકાદશ
ઊંચા
wwww
------
ગૂઢ અભિપ્રાયો શોધી કહેાડવાનું અને સમજવાનું સામર્થ્ય વધે છે, જે સામર્થ્ય ગૂઢ અભિપ્રાયવાળા તત્વ વિષયોનું રહસ્ય તેમાં ઉંડા ઉતરીને ખરાખર સમજ વામાં પણ રસ્તા ખુલ્લા કરે છે. આવાં દૃષ્ટાન્તા જેમને ભાષામાં વ્રત ( વરત ) કહેવામાં આવે છે તેનાથી આશ્ચર્યજનક ચમત્કારિક કથનશક્તિ પણ વધે છે વગેરે જણાવવાને આ અધિકારને આરંભ થાય છે.
ભ્રાંતિ ઉત્પાદક રચના,
અનુષ્ટુપ્ (૨ થી ૨)
अपदो दूरगामी च, साक्षरो न च पण्डितः । अम्मुखः स्फुटवक्ता च, यो जानाति स पण्डितः ॥ १ ॥
}
પગ વિનાના છે પણ દૂર જનારા છે, સાક્ષર (અક્ષરવાળા) છે પણ પંડિત નથી. સુખવગરના છે પણ ચાખ્ખુ ખેલનાર છે. આમાં તમામરીતે વિરાધાભાસ થાય તેવું છે પણ તેમ નથી આ સમસ્યા છે અને તેના પ્રત્યુત્તર-પત્ર ( કાગ ળ) થાય છે. શ્
કાગડાના કેલાહલ.
तिमिरारिस्तमो हन्ति, चिन्ताचकितमानसाः ।
वयं काका वयं काका, वदन्ति वायसा इति ॥ २ ॥
ગા. ૧.)
( માવિ. )
સૂર્ય અંધારાને હણે એવી ચિન્તાથી આકુલ વ્યાકુલ મનવાળા કાગડાએ અમે કાકા ( કાગડા ) અમેા કાકા ( કાગડા ) છીયે આમ લે છે અર્થાત્ સૂર્યના ઉદય થાય તેથી અંધારૂં હુણાય છે માટે કાગડાઓને ભય લાગ્યો કે આપણે પણ કાળા અંધારાજેવા છીયે માટે ક્યાંક આપણને પણ નાખશે તે આવી શકાથી પ્રાત:કાળમાં સૂર્યના ઉડ્ડયના સમયમાં કાકા કાકા શબ્દ ખેલીને અમેાતા કાગડા છીયે અંધારૂં નથી આમ તે સૂચવે છે. ર શ્રી પાર્શ્વનાથસ્વામી.
શ્રેણી
આર્યા (૩ થી ૪ )
अह नयणा सोलस, पनरस जीहाउ चलणजुअलंच | दुभिजिअ दुन्नि करयल, नमाम्यहं एरिसंदेवम् ॥ ३ ॥
૪.૪.)
સાળ નયનવાળા, પંદર જીભવાળા, એ પગવાળા, એ જીવવાળા અને એ હાથવાળા એવા દેત્રને હું નમુંછું ( અર્થાત્ પાર્શ્વનાથ ).
ખુલાસા—શ્રી પાર્શ્વનાથસ્વામીના શરીર ઉપર સાત વાળા સર્પ છે. તે સહિત ભગવાનનું આ વર્ણન છે. સાત ટ્ઠા હાવાથી ચાદ નેત્ર સર્પનાં અને