________________
૨૮૮
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
******** ===================== પડતા હતા, કેમકે વિદ્યાથી અવસ્થામાં તે હતેા; તેથી પ્રાકૃત ભાષાવગર અડચણ કવચિતજ આવતી,
ગુરૂને કાંઈ કારણસર પરગામ જવાનું હેાવાથી શિષ્યને સાથે લીધેા, રસ્તામાં ગુરૂને તૃષા લાગવાથી એક કુવાપર જઇને માંડે પાણીની તપાસ કરવા માંડી. ગુરૂ કુવામાં નજર કરવા જાય ત્યાં અકસ્માત રીતે ખશી જવાયું, તેથી માંહે પડી ગયા. આજ્ઞાંકિત સેવક બહાર હતા તે ગભરાઈ ગયા, ને ખુમેા પાડવા લાગ્યા કે, “મમ ગુરુઃ જે પતિતઃ ધાયન્તુ છે।” એમ સંસ્કૃત ભાષામાં કેટલીક ખુમેા પાડી તે પાસેના ખેતરમાં કામ કરનાર ખેડુતાએ સાંભળી તા ખરી, પણ તે બિચારા તેના અર્થ સમજ્યા વિના શી રીતે આવે! ગુરૂની આજ્ઞા પ્રાકૃત ભાષા ખોલવાની નહેાતી, તેથી પ્રાકૃત ભાષા ખીલે તે ગુરૂની આજ્ઞા ભંગ કરવાના દોષ બેસે !
ગુરૂત એકદમ પાણીમાં કૂવાને તળીએ ઉતરી ગયા, પણ તેમને પાણીએ ઉછાળે! મારી ઉપર આણ્યા; તે વખત તેમને તરવાની યુક્તિ થાડી થાડી આાવડતી હતી તે કામે લગાડી, એટલે પાણીની સપાટી ઉપર માઢું રાખી શકયા, ઉપરથી શિષ્યની ખુમા સંસ્કૃત ભાષાની સાંભળી વિચાર થયા કે આ ભાષાથી કાઈ લેકે આવી ભેગા થઈ શકશે નહિ, ને આખર મારે મૂંઝાઈ મરી જવું પડશે. વળી શિષ્યને તે ખામતનેા કાંઈ વિચાર નથી, કે લેાકેા એ ખેલવું સમજી શકશે નહિ. તેથી તુરત માંહેથી હાક મારી કે 46 यादृशः समयः તાદશો વિધિ:” ( જેવા સમય હાય શિષ્ય સમજી ગયા ને પ્રાકૃતમાં હ્યુમે ગયેલ છે માટે દોડજોરે લેાકે. ” આવ્યા ને ગુરૂને બહાર કાઢયા.
એમ ચાલવું. ) એટલી સૂચના કરવાથી મારી કે, “મારા ગુરૂ કૂવામાં પડી સાંભળી તુરત ખેતરના ખેડુતા દાડી
આ
દશમ
આ વાત માત્ર કહેલું કાર્ય કરનારા, પણ પેાતાની અક્કલથી સમયને અ નુસરીને નહિ વનાર લોકેાના દાખલા તરીકે ખેલાય છે.
હંમેશાં શાસ્ત્રની, કે ધર્મ સંબંધી જે આજ્ઞાએ છે તેમાં દેશ, કાળ ઇત્યાદિ જોઈ વર્તવાના અપવાદ મૂકેલેાજ હાય છે, એ ધ્યાનમાં રાખવાનું છે.
घृताधारे पात्रं ? किंवा पात्राधारे घृतं ?
* એક પરણેા કરીને વિદ્યાથી નાના પ્રકારના વિદ્યાભ્યાસ કરતા હતા. એક વખત તેના શિખવામાં આકર્ષણ વિષયની વાત આવી. આકાશમાં ચંદ્ર સૂર્ય, * કૌતુકમાળા.