________________
૨૮૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે
દશમ
કણબીની મૂર્ખતા. ચે.પાઈ જતાંભળ એક હતે સુલતાન, મનમાં મોટું ધરત માન;
પુત્ર પટેલnણે તે પાસ, કારજ કરવા ગયો પ્રકાશ. કરી ટુંકારે ઉચ કામ, શિર નમિને નહિ કરી સલામ; ભાસ્યો નહિ ભેળાને ભેદ, ક્રોધ કરીને કીધે કેદ. ભૂખણ તેને માટે ભાઈ, ચાલ્યો સુણી ચપે ચિત્ત ચાઈ, ધાયું જે ધીરજ મન ધરું, સલામ બેવડી સારી કરું. દુંદા દીડે સુલતાન, હર જે બેલ્યો હેવાન, સલામ દિલ્લીના શાહને, વળી સલામ વડી ઠંદને; ખરેખ સુણી ઉપજ ખેદ, કીધે તેને પણ ત્યાં કેદ બેની વાત સુણી તેને બાપ, આવ્યો શાહ સમીપે આપ. પ્રેમ ધરીને કરી પ્રણામ, ઠીક કરી બોલ્યો તે કામ; લોકતણ તમ હાથે લાજ, માફ કરો અવગુણ મહારાજ. શાહ કહે તારે સુત એક, સમજ્યો નહી સલામ વિવેક; મુખે સલામ બીજે કહી મુને, દુજી સલામ કહી દુંદને. કારણ એથી કેદજ કર્યો, એવું પટેલ સુણ ઉચ, તમને સલામ ન કરી તેજ, માટે મુરખ માણસ એજ. બીજે પણ છે બહુ બકનાર, ચિત્તમાં ચેતી ન કર્યો વિચાર સાહિબને કરીયેજ સલામ, કહાને દુંદતણું શું કામ. હેતુ તે સુલતાન હતા, દુદે ધર, તે દેવતા; ઝાઝી એ સુણી લાગી ઝાળ, કેદ કર્યો તેને તત્કાલ. સુણ પટેલતણે જે સગે, ભૂપતિ આગે આવ્યો ભગ; કરી સલામ કહ્યું તતકાલ, પટેલને છેડે ભૂપાલ. છે મારે સાંકડી સગાઈ, અમે બન્ને આંગળીયા ભાઈ: રાજી થઈને પૂછે રાય, કેને આંગળીયા કહેવાય. દેતેતે ઉત્તર દીવાન, હું કહું કહી બેલ્યો હેવાન; પાછાને મરી જાય પિતાય, પાછયાની મા ના જાય. પ્રસવે પુત્ર સુવાવડ ખાઈ, એ પાછયા આંગલીયા ભાઈ; કાપત સુણું માથું તે કાળ, હુકમ કર્યો જે પૂરો હાલ. ચારે ચકલે ચાલી વાત, જથે થઈ કણબીની જાત,
* લપતકાવ્ય,