________________
૨૭૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ *=================== == = તદન કંટાળી ગયા અને દુઃખ ટાળવાને માટે ઇલાજ ખેળવાના ઈરાદાથી તમામ કબાતીઓએ ભેગા થવા નિશ્ચય કર્યો. સને દુ:ખરૂપી કૂ આડે આવતો હતો તેથી તે બાબત દઈએ આનાકાની નહિ કરતા ઉલટથી એક પછી એક ચેરાપર આવી બેઠા એટલે વાત શરૂ થઈ.
એક મિ –દેખો યારો, યે સૂરજ અપને પીછે લગાવૈ, જીસ વર્ષા શહેરમું જાતે ઉસ વષ્ઠ સામને આતા હૈ, ઔર પીછે આતે ઉસ વખ્તભી સામનેકા સામને !
બીજ–તેબાહ અલ્લાહ! સામને આતા ઇતનાહિ નહિ હૈ મગર આંખુંમેં પઠકે અંધે કર ડાલતા હૈ. ઈસ્કા કુછ ઈલાજ કરનાહી ચાહીયે.
ત્રીજે—બડે ભાઈ, તુમ સચ કહેતેહે, ઐસા ઈલાજ કરના કે ફિરસે સામને આના ન પાવે ! એક વૃદ્ધ
મિતુમ સબ લડકી મુઆફક બાતચીત કરતે, ઈ. સસે કયા ફાયદા હોગા ? ઈલાજ કરના હોવે તે ચલે સબ ફજરમેં મેરી સંગ અપને અપને હથિઆર- ઢાલ, તલવાર, બંદુક, બરછી, ઓર તીરકામઠે સબ લેકે ! કમબત સૂરજકી ક્યા એકાત કે અપની સામને રહ શકે ? અપને સબ અઢારે ભાઈહે ઓર સામને યે એકીલા સુરજ ! ગલી ઓર તીરકે મારમેં સૂરજકા ટુકડે ટુકડા કર ડાલેંગે!
આ વૃદ્ધ મિની વાત ટુંક અક્કલના અને ઉછાંછળા મનના મિભાઈઓને ગમી ને સે એક મતે તે પ્રમાણે કરવા કબુલ થઈ ઘેર ગયા. રાત્રિએ સૂતા પણ ઊંઘ આવી નહિ, અનેક પ્રકારના તુરંગ આવવા લાગ્યા. ક્યારે સવાર થાય અને હથિઆર બાંધી મેદાનમાં નીકળી મદઈ બતાવીએ! એકાદ સૂરજને ટુકડો હાથમાં આવે છે તે આપણે ઢાલપર જડી દઈશું. વગેરે ભિન્ન ભિન્ન હવાઈ તુરંગમાં વહાણું વાયું.
સવાર થતાં ચાંદભાઈ, સુલતાનભાઈ, અહમદમિ, મહમદમિ, અકર્કડખાં, ફક્કડખાં વગેરે અઢાર ભાઈઓ હથિઆરબંધ થઈ ગામ વચ્ચેથી નીકળ્યા. આ તમાસે ગામના એક સમજુ પણ પ્રપંચી વાણિઆના દીઠામાં આવતાં, પૂછવા લાગ્યો કે, “મેહેરબાને, આ સર્વ હથિઆર બાંધી તૈયારી કરીને જ્યાં ચાલ્યા?” એક મિએ ઉત્તર આપે કે, “સૂરજકી સામને લડાઈ કરનેકું ઔર ઉસકું માર મારકે નીચે ગીરાને જાતે હૈ. ક્યા હમ કુછ કમતી હય?” વધારે પૂછગાછ કરતાં ઉપરની તમામ હકીકત વાણિઆના જાણવામાં આવી તેથી મનમાં હ. આ મૂર્ખના સરદારો કેવળ અશક્ય કામ પાર પાડવા ઈએ