________________
વ્યાયાનસાહિત્યસંગ્રહ- ભાગ ૩ .
e-m
ફળો
અનુભવવગરના અણુઘડ નવા મુનિમ દુકાનનું કામ શું કરી શકે ? ખિચારા, શેઠાણીના ભાઈના બાપગોત્રમાં કાએ તે કામ કરેલ હાય તેા જાણેકની ? અનુભવવગરનું કાચું. એક વખત ગામને પાદર પરદેશી ઘીનાં ૫૦૦ કુડલાં વેચવાને આવ્યાં હતાં, તે લેવા નવા મુનિમને મેકલવામાં આવ્યા, પ્રથમ તે ઘીના ભાવ પૂછી આવ્યા, રીને મેલતાં ખીજી વખત કુવા તાલ તે પૂછી જોંચે. ત્રીજી વખત કેવા રૂપિઆના ભાવ કહ્યો છે, એમ જૂદા જૂદા ત્રણ ચાર આંટા ખાધા ત્યારે એક ઘીના ભાવ નક્કી થયા. તે પછી એ ઘી લેવું કે નહિ, એ સારૂ ગામમાં ઘીનેા શા ભાવ ચાલેછે એ તપાસ કરવા મેાકલ્યા. પેાતાને કાંઈ ભાન નહિ એટલે શેઠ કહે એટલું કરે, આથી શેઠ પણુ કાયર થઇ ગયા.
Re
દશમ
એટલામાં જૂના મુનિમ સવારમાં પાદર ગયા હશે, તેના જોવામાં ઘીના કુડલાં આવ્યાથી તુરત ત્યાંજ તમામ પાંચસે કુડલાનું સાટું કરી, પાતે શેઠના નામથી લઈ લીધાં. તે વખત મજા ગામના વેપારીએ ઘી લેવા હાજર હતા, તેમને થાડાં થાડાં ઘીનાં કુડલાં અેક રૂપિઆના નફાથી પરભાર્યા વેચી દીધાં ને રૂ. ૫૦૦ નફાના ગાંઠે બાંધી ભેટની આગળ મૂકી બધી વાત કહી આપી.
શેઠ ઘણાજ પ્રસન્ન થયા ને શેઢાને હ્યું કે, “આ જો તારા ભાઈ ચાર વખત ઘી આગળ જઈ આવ્યેા. જેટલું કહ્યું તેટલું કરીને આખર પાછે। આવ્યે અને આ જૂના મુનિમે વગર પૂછે પેાતાની અક્કલથી ઘી ખરીદ કરી વેચી પણ દીધું, જેના નફાના રૂા. ૧૦૦) લાવી આગળ ધર્યા છે. હવે કહે, એમાંથી કાણુ હેાશિઆર ને સારા ? તારા ભાઈ ખતાવ્યુંજ કામ કરે તે શા કામનું ? એક કામમાં અનેક કામ તેની અક્કલના જોરથી કરી લાવે તે તે મુનિમપણાને લાયક કહેવાય. ’
શેઢાણી—આહા ! કાઈ કામમાં અેમ પણ થાય, તેમાં તમે તેનું વાં તે શું ખેલા છે ? કામ કરવાથી ધીરે ધીરે આવડે! કાઇ શીખીને અવતરતુ' નથી !
'
શેઠાણીનાં વચન સાંભળી શેઠ વગર ખેલ્યા રહ્યા. શેઠાણીએ છાની રીતે પેાતાના ભાઈને કહ્યું કે, “ હવેથી હુશીઆરી રાખતા જા. આજે શેઠ વઢતા હતા, માટે એક કામમાં અનેક કામ સાથે કરવાની ટેવ રાખવી.
શેઠને એક છેાડી ખાર વર્ષની થવા આવી હતી. તેના લાયક હુશિઆર સેાળ વર્ષના વર જોવા સારૂ શેઠાણીએ તેના ભાઇને મેાકલવાનું પસંદ કીધું, અને તેને તૈયાર કર્યો. જતી વખત તેને શીખામણ આપી કે “સારા કુળના, ખાનદાન, હુશિઆર ને સેાળ વરસના વર શેાધી લાવજે હા! વર્ષ વધારે કે એ