________________
રાજ
વ્યાખ્યાન સાહિત્યસહજાગ ૩ જે.
શામ
હે તુચ્છ મતિવાળા ! મૂર્ખતા મેળવવી સુલભ છે, માટે તે મૂર્ખતા મેળવ. મૂખના આઠ ગુણ છે. જેમકે નિશ્ચિત રહેવું, બહુ જમવું, અતિ બકવું, રાત દહાડે સુઈ રહેવું ( આઠ કલાક કરતાં વધારે ઉંઘવું), સારાનરસા કાર્યમાં આંધળા અને બહેરાતરીકે વર્તવું, માન અપમાનમાં સમાનતા, ઘણે ભાગે રોગવર્જિત અને મજબુત શરીરવાળો મૂર્ણ સુખે જીવે છે. ૧૦
' મૂખનું ઔષધ શું? રાજ્ય વયિતું જન મુળ સુતો, नागेन्द्रो निशिताङ्कुशेन समदो दण्डेन गोगर्दभौ।।
(. ની. ૪) व्याधिर्भेषजसमहैश्च विविधैन्त्रिप्रयोगैषिं, सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम्॥११॥
અગ્નિ પાણી વડે શાંત કરાય છે. સૂર્યને તડકે છત્રીવડે વારી શકાય છે બોંકી ગયેલા હાથી તીક્ષણ અંકુશવડે વશ કરાય છે, ગાય કે ગધેડું લાકડિવતી વાળી શકાય છે, વિવિધ પ્રકારનાં ઔષધોથી વ્યાધિ મટાડી શકાય છે અને મંત્રના બળથી ઝેર ઉતારી શકાય છે એટલે સર્વનાં ઔષધે શાસેએ બતાવ્યાં છે પણ મૂર્ખનું ઔષધ જ નથી. ૧૧
ઉપરાઉપરી મૂર્ખાઈનું દૃષ્ટાંત.
પર कश्चिन्मत्त्वेष्टदेवीं किल निजरमणीं पूजयन् पाप कांचिन्, मूर्ति लम्बोदरीयां तदधिकबलिनं मूषकं तद्भुजं च । श्वानं संसेवमानः पुनरपि रमणीं स्वां च तत्ताडयित्रोमानर्चातीय मूर्खः कलयति न मतिं स्वल्पमात्रोपदेशैः ॥ १२ ॥
કોઈ એક મૂર્ણ વાણી વિચારવા લાગ્યું કે મારે કોની પૂજા કરવી જોઈએ? છેવટે વાણીઓ નિર્ણય ઉપર આવ્યું કે મારી સ્ત્રી હમેશાં મને અન્ન રાંધીને ભેજન કરાવે છે, માટે તે મહાદેવની પૂજા કરવી એગ્ય છે; એમ વિચારીને સ્ત્રીની પૂજા કરવા લાગ્યો. એક દિવસે વાણુઓને ત્યાં કઈ મહાત્મા આવ્યા તેમણે આ વાત જાણીને વાણીઆને કીધું કે અરે મૂર્ખ ! સ્વીકી ક્યાં પૂજા કરતે હા, કેઈ દેવદેવીકી પૂજા કરે, ત્યારે વાણીએ કીધું કે મહારાજ કેની પૂજા કરૂં? આપ સમજાવે. એટલે મહાત્માએ એક પત્થરની નાની ગણેશની મૂર્તિ આપી. તે વાણીઓ હમેશાં ગણપતિની મૂર્તિની પૂજા કરવા લાગ્યું.
(૬.૫)