________________
૨૫૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
માર્યો. ચારને ઘણું જ વસમું લાગ્યું પણ પકડાઈ જવાની ધાસ્તીએ રાડ નહિ પાડતાં હાથપર ડુંક મારવા મંડ. આ સાંભળી વાણિઓ બોલી ઉઠ,
ચાર ભાઈ, જરા થુંક ચેપ થુંકે, અને હાથ જરા ઊંડે નાખે એટલે બીજાં સારાં રત્ન જડશે.” આ સાંભળી તે વાણિઆને પ્રપંચ જાણી ગયો, અને કાંઈપણ ચેર્યા સિવાય શરમીદ થઈ લાગલો નાશી ગયા.
જેનામાં પોતાનું હિત કે અહિત સમજવાની યુક્તિ નથી તે આ જગતમાં પશુતુલ્ય જીવન ગાળે છે, માટે સારાસાર સમજવાની શક્તિ આવે તેવાં પુસ્તકો વાંચવાં તથા તેની યોગ્ય સંગતમાં રહેવું તે ભલામણ આપી હવે બુદ્ધિહીન મૂર્ખ લેકેની સ્થિતિ કેવી અગ્ય છે તે બતાવવાને મૂર્ખ અધિકારને સ્થાન આપવા આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
પૂર્વ-અવિવાર.
નામ:
નીયામાં મૂર્ખતાથી અધમ એકપણ પદાર્થ નથી. મૂર્ખતાથી જોઇએ
તેવો ધનવાન પણ તિરસ્કારને પાત્ર થાય છે. મૂર્ખતા એક જાતની ( 6 નથી તેના ઘણા અવાંતરભેદ છે. એક તો જે તદન કાંઈ ભર્યોદ ગયો ન હોય તે પિતાને આવડે તેમ હોય છતાં કહે છે કે ભણનાર પણ મરે છે ને આપણે પણ મરવું છે, નાહક મગજને શામાટે તારદી આપીએ ! આવા વિચાર કરે છે, ખોટું બોલવાથી ઈ જીભ કાપી દેતું નથી. તેમ તા.વામાંથી ખરી પણ પડતી નથી; માટે ઈચ્છા પ્રમાણે જાયું.જાણયું બેધડક કિનાર, પોતાના ગુરૂની વિદ્યાથી અભિમાન રાખનાર, બાપકમાઈ ઉપર મોજમજા ઉડાવનાર, સારાસારા પદાર્થો અને બીજાની સ્ત્રીઓ તરફ અવળું વલણ રાખનાર, કાઈની ખોટી ખોટી વાતોમાં ખુશી રહેનાર, અબ માં ફાડીને દાંત દેખાડી ખડખડાટ હસનાર, વગર કારણે વાતની વાતમાં હસનાર અને બીજાઓને પણ આરોપી બનાવવામાં જેટા ખોટા કુતર્કો બાંધનાર, આવી રીતે મૂના ઘણા ભેદ છે કે જેઓ પોતાને અમૂલ્ય મનુષ્યજન્મ વૃથા ગુમાવે છે. તેમ ન થવા અને તેવી મૂર્ખતામાંથી છુટવા માટે આ સ્થળે દષ્ટાન્ત સહિત લખવાની જરૂર પડી છે, તે દરેક મનુષ્ય તે વાંચી તેવી મૂર્ખતામાંથી નિમુક્ત રહી શુભ માર્ગ કે જેમાં લોકમાં યશ વધે અને પરલોકમાં કલ્યાણ થાય તે માર્ગે ચાલવું. એવા અભિપ્રાયથી આ અધિકારને સ્થાન આપ્યું છે.