________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહન્નાગ ૩ જે.
-----======
વિવાદ–યુક્તિ, વ્યવસ્થા, વિદ્વત્તા, પાંડિત્ય આદિ જોતાં મનમાં આાપણને એવા થવાની વૃત્તિ થઈ આવે છે એ ચમત્કાર બુદ્ધિને છે. બુદ્ધિને વિસ્તાર છે, ઉંડાઈ નથી. હુયને ઉંડાઈ છે, વિસ્તાર નથી. દોષ કાઢવાનું કામ બુદ્ધિનું છે ક્ષમા આપવા લેવાનું કામ હદયનું છે, પણ બુદ્ધિ જ્યાં ક્ષમાના દાવા કરે છે ત્યાં હૃદય ક્ષમા સમજતું નથી. બુદ્ધિને માન-અપમાન છે. સારૂં -નણું સમજાય છે. હૃદયને સર્વત્ર માનતું માનજ છે, બધું સારૂંજ દેખાય છે. બુદ્ધિ આણી આવે છે. હૃદય આપ્યું આવતું નથી. સૃદ્ધિ જોડે તા માણસાને લડવાનુ મન થાય છે, હૃદયને તેા મનુષ્ય તુર્તજ નમી પડછે. પ્રેમમાં અનલ હક એ હૃદય છે. હૃદય જેનાથી સંબંધ રાખે તે રૂપજ થઇ રહે છે. બુદ્ધિ તા હુ” “તું” મારું-તારૂં એવા ભેદ પાડી અમુક હદ અને મર્યાદા ઠરાવી તે અને પેાતાનું એવા એ વિભાગ કરી બતાવશે. અહંકાર-અભિમાનનુ નિદાન બુદ્ધિ છે, સ્વાર્પણ ત્યાગ વૈરાગ્ય તેનુ નિદાન હૃદય છે. હૃદયને તે હૃદય વિના અન્ય કાંઈ જણાતું નથી. જ્યાં હાય ત્યાં હદય એકનુ એકજ. વાવિવાદ એ યુક્તિ બુદ્ધિની છે. હૃદયે હ્રદયને કદાપિ તકરાર આવતી નથી. ગાઢ મૈત્રી, સ્નેહ સ છે, શ'ન્ત સુખીસંસાર, તેમાં અનેકાનેક ટ્વેશનાં બીજ રાપાય છે તે કારભાર બુદ્ધિના છે. હૃદય સ્થાપે છે, બુદ્ધિ ઉથાપે છે. હૃદયને શાન્તિ, એક્તા, અનુપમ સુખ વિગેરે જોઇએ છીએ. બુદ્ધિને વૈભવ, કલેશ, પ્રવૃત્તિ જોઇએ છીએ. હૃદયને પૂજવાનુ મુકી બુદ્ધિને પૂજનારા કેવળ નાસ્તિક છે. બુદ્ધિ પાતેજ નાસ્તિક છે, તેને કઈ વાતની સ્થાપના ગમતી નથી. સ્થાપના, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ એ તે હૃદયને છે. તેજ નિઃશંક નિર્ભય રહી શાન્તિના પરમરસ અનુભવે છે. મુમુક્ષુ માત્રને ઉચિત છે, કે તેણે બુદ્ધિના વિલાસાની પૂંઠે મુકી હૃદયના આ વેગને પ્રાપ્ત કરવા તરફ લક્ષ રાખવુ. વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ, દયા, દીનતા એમાં જ આત્માનું સાર્થક છે. બુદ્ધિ આત્મતત્ત્વના સંગીન વિષયા સામે વ્યર્થ માથુ ફાડી અકળામણુ ઉપજાવે છે, તેજ હૃદયને શિક્ષણુરૂપ આત્મવિસ્તારના ક્રમરૂપ જણાય છે. બુદ્ધિ જેને મતભેદ કહે છે, હૃદય તેને અધિકાર કહે છે. હૃદયના આશ્રય લઈ બુદ્ધિના અળથી અળગા રહેવું. રાત છે; આથી સમજાય છે, કે જ્ઞાન એ હૃદયને! અધિકાર છે, બુદ્ધિના નદ્ધિજ. હવે સંસારના વ્યૂહ ચક્રમાં ની તપાઠ એ એક અગત્યનું સૂત્ર છે. મનુષ્યમાત્ર સત્ય અને શુદ્ધમાર્ગમાં જ વિચરવું ઈચ્છે છે. આથી યુક્તિ પ્રયુક્તિ અસત્ય તેમ અશુદ્ધ તેપણ સત્ય અને શુદ્ધના આભાસ કરી આપવા મથે છે. નીતિ અને ન્યાયમાંજ કલ્યાણુ મનાયું છે. પરંતુ સત્ય ન્યાય, નીતિ, પુણ્ય, પાપ ઇત્યાદિ શબ્દોના અર્થ એ. ટલામધા અનિશ્ચિત અને શિથિલ છે, કે વ્યક્તિએ વ્યક્તિએ તેના અર્થ જુદો થઈ ગએલા જણાય છે. ગત વર્ષમાં મારા કાર્ડિઆવાડના પર્યટનમાં હું ત્યાંના
ર